ઇરાનમાં જમીન મોરચે લડવાનું આયોજન આપઘાત સમાન સાબિત થશે, વ્યૂહરચના સ્પષ્ટ નથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરૂૂદ્ધ શરૂૂ કરવામાં આવેલા યુદ્ધને લઈને અમેરિકન…
View More અમે ઇઝરાયેલ માટે મરવા નથી માગતા, અમેરિકી સૈનિકોમાં ભારે અસંતોષworld
ભારત-ચીન સહિત પાંચ દેશો માટે ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યો
માત્ર દુશ્મનો માટે જ બંધ હોવાનો ઈરાનનો પુનરોચ્ચાર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સરકારી ટીવી પર કહ્યું કે, અમારા દ્રષ્ટિકોણથી, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી;…
View More ભારત-ચીન સહિત પાંચ દેશો માટે ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યોહોર્મુઝથી આવતા પોતાના કાર્ગો વહાણોને એસ્કોર્ટ કરવા ભારતના 5 વોરશિપ તૈનાત
ઓપરેશન ઉર્જા સુરક્ષા અંતર્ગત LPG, LNG અને ક્રૂડ ઓઇલના પરિવહનને સુરક્ષા કવચ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-નિયંત્રિત હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિર સ્થિતિ વચ્ચે ભારતીય…
View More હોર્મુઝથી આવતા પોતાના કાર્ગો વહાણોને એસ્કોર્ટ કરવા ભારતના 5 વોરશિપ તૈનાતઇરાન-અમેરિકા યુધ્ધમાં મધ્યસ્થીનો પાક.નો દાવો નર્યુ જુઠાણું: કેરોલિન લેવિટ
વ્હાઇટ હાઉસ જાહેરાત કરે નહીં ત્યાં સુધી બધું ખોટુ અમેરિકાના વ્હાઈટ હાઉસે પાકિસ્તાનમાં ઈરાન સાથે શાંતિ વાતચીત થઈ રહી હોવાના અહેવાલોને સ્પષ્ટપણે અટકળો ગણાવીને નકારી…
View More ઇરાન-અમેરિકા યુધ્ધમાં મધ્યસ્થીનો પાક.નો દાવો નર્યુ જુઠાણું: કેરોલિન લેવિટકોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયા
ઇરાનનું સાર્વભૌમત્વ સ્વીકારી યુધ્ધ બંધ કરવા અપીલ ઈરાન અને અખાતી દેશો વચ્ચે વધતા યુદ્ધ અને મિસાઈલ હુમલાઓના પગલે કતારે ડિપ્લોમેટિક સંદેશ આપ્યો છે. કતારના વિદેશ…
View More કોઇ ધૂની માણસ હજારો વર્ષ જૂની સભ્યતા મિટાવી શકે નહીં: કતારના સૂર બદલાયાબાંગ્લા બસ નદીમાં ડૂબી: ભારતમાં સળગી: કુલ 40નાં મોત
પદ્મા નદી પાર કરવા વિશાળ ફેરી બોટમાં ચડેલી બસ પાણીમાં ખાબકી; અનેક લાપતા: આંધ્ર પ્રદેશના માર્કપુરમ પ્રદેશમાં ટ્રક સાથે અથડાતાં બસ ભડકે બળી: આગ જોઇ…
View More બાંગ્લા બસ નદીમાં ડૂબી: ભારતમાં સળગી: કુલ 40નાં મોતખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપે
ઈઝરાયલ-અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધમાં હમણાં ટેબ્લો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને સમાધાન માટે હાથ…
View More ખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપેઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓ
કુવૈત, જોર્ડન અને બહેરીન ઉપર પણ પ્રહાર: પરસ્પરની વાટાઘાટોની વાર્તાઓ વચ્ચે યુધ્ધ પૂર બહારમાં ચાલુ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ બુધવારે જાહેર કર્યું છે…
View More ઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓયુએસ પોતાની જ સાથે વાટાઘાટો કરે છે: ઇરાને ઉડાવી મજાક
ઈરાનના લશ્કરી પ્રવક્તાએ બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતાની સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે…
View More યુએસ પોતાની જ સાથે વાટાઘાટો કરે છે: ઇરાને ઉડાવી મજાકચોખા જિનેટિકલી મોડિફાઈડ હોવાના આરોપસર ચીને 3 શીપમેન્ટ નકાર્યા
ચીને ત્રણ ભારતીય ચોખાની શિપમેન્ટ્સ અસ્વીકાર કરી દીધી છે. તેણે આ ચોખામાં જીનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ (GMOs) હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના એવા સમયે બની…
View More ચોખા જિનેટિકલી મોડિફાઈડ હોવાના આરોપસર ચીને 3 શીપમેન્ટ નકાર્યા