યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના ગેંગસ્ટર સત્યેન્દ્રજીત સિંહ, ઉર્ફે ગોલ્ડી બ્રારને તેની સત્તાવાર ’ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કરીને…
View More અમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બ્રાર: 10 લાખ ડોલરનું ઇનામworld
એસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાત
18 અબજ ડોલરનું રોકાણ: વ્હાઇટ હાઉસ ખાતે ઉદ્યોગપતિની હાજરીમાં જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય કંપની એસ્સાર ગ્રુપ તેની અમેરિકન…
View More એસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાતગુજરાતથી અમેરિકા જવા નીકળેલા બે યુવતી સહિત 3ના અપહરણ
બે પરિવારે એક કરોડની ખંડણી ચુકવી દીધી છતાં ત્રણ દિવસથી છૂટકારો નહીં થતા ચિંતા, 70 લાખ ચુકવી એક યુવક પરત આવી ગયો ગેરકાયદેસર રીતે અમેરિકા…
View More ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા બે યુવતી સહિત 3ના અપહરણકેનેડાના બ્રાન્ડનમાં કાઉન્સિલ સીટ માટે ચાર પટેલ મેદાનમાં
કેનેડાના મેનિટોબા પ્રાંતના બ્રાન્ડન શહેરની સિટી કાઉન્સિલ ચૂંટણીમાં ચાર ગુજરાતી પટેલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 50 હજારથી વધુ વસ્તીવાળા આ શહેરમાં કુલ 25 ઉમેદવારો છે.…
View More કેનેડાના બ્રાન્ડનમાં કાઉન્સિલ સીટ માટે ચાર પટેલ મેદાનમાંસાપ 3 ગોલ્ફ બોલ ગળી ગયો, નિષ્ણાતોએ પેટ દબાવીને કઢાવ્યા
અમેરિકામાં સેન ઍન્ટોનિયોની એક હોસ્પિટલમાં પ્રાણીનિષ્ણાતો પાસે એક સાપ ફૂલેલા પેટ સાથે લાવવામાં આવ્યો હતો. શેપ પરથી સમજાતું હતું કે સાપે એના કદ કરતાં મોટા…
View More સાપ 3 ગોલ્ફ બોલ ગળી ગયો, નિષ્ણાતોએ પેટ દબાવીને કઢાવ્યા100 કરોડ લોકોના મોતનું કારણ બની શકે છે AI
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે ખોટા હાથોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI એટલું શક્તિશાળી બની શકે છે કે તેનાથી 100 કરોડ લોકોનાં…
View More 100 કરોડ લોકોના મોતનું કારણ બની શકે છે AIલાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે તેના ’જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરીને આકરો વળતો પ્રહાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના…
View More લાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇકોંગોમાં વિમાન દુર્ઘટના : બે લશ્કરી અધિકારી સહિત 14 લોકોના મોત
મધ્ય આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા…
View More કોંગોમાં વિમાન દુર્ઘટના : બે લશ્કરી અધિકારી સહિત 14 લોકોના મોત‘દિવસે સુરક્ષાની વાતો, રાત્રે આતંકવાદ…’ UNમાં ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબ
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધનનો સખત શબ્દોમાં જવાબ આપ્યો છે. ‘જવાબ આપવાના અધિકાર’ (Right of Reply)નો ઉપયોગ કરતા, ભારતના ફર્સ્ટ સેક્રેટરી…
View More ‘દિવસે સુરક્ષાની વાતો, રાત્રે આતંકવાદ…’ UNમાં ભારતનો પાકિસ્તાનને સણસણતો જવાબભારત સહિત 47 દેશોના નાગરિકો રશિયા વતી યુધ્ધમાં સામેલ: ઝેલેન્સ્કીનો ધડાકો
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ભારત સહિત 47 દેશોના નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો…
View More ભારત સહિત 47 દેશોના નાગરિકો રશિયા વતી યુધ્ધમાં સામેલ: ઝેલેન્સ્કીનો ધડાકો