ડોગ્સ અને કેટ્સને પાળતુ પ્રાણીની જેમ સાથે રાખવા એ એક પ્રકારની થેરપીનું કામ પણ કરે છે. જોકે હવે જેન-ઝીને એવાં પ્રાણીઓ પાસેથી સુકૂન મેળવવાની…
View More OMG, ચીનમાં જેન-ઝી હવે કૂતરા-બિલાડા નહીં ‘ઇંટ’ પાળે છેworld
અમેરિકામાં ટ્રમ્પના પેલેસ નજીક ભયાનક વિમાન દુર્ઘટના: 9ના મોત, જુઓ VIDEO
અમેરિકાના ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રવિવારે એક પ્રાઇવેટ બિઝનેસ જેટ અચાનક હવામાંથી નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને જોતજોતામાં મિસાઈલની જેમ સીધું…
View More અમેરિકામાં ટ્રમ્પના પેલેસ નજીક ભયાનક વિમાન દુર્ઘટના: 9ના મોત, જુઓ VIDEOહોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગ
હોર્મુઝ વિસ્તારમાં ભારતીય ક્રૂ સભ્યોને લઈ જઈ રહેલા ઓઇલ ટેન્કર પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે પનામાનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમટી લુઇસ-1 પર…
View More હોર્મુઝમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ઓઇલ ટેન્કર પર હુમલો, એન્જિન રૂમમાં લાગી આગસ્ટારટ્રેક ફેમ અભિનેતા પેટ્રિક સ્ટીવર્ટનું નિધન
બે વખત ગ્રેમી પુરસ્કારથી સન્માનિત થયા હતા હોલીવુડ સિનેમા અને અભિનયની દુનિયામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. છ દાયકાઓ સુધી સિનેમાના પડદા પર પોતાના શાનદાર…
View More સ્ટારટ્રેક ફેમ અભિનેતા પેટ્રિક સ્ટીવર્ટનું નિધનભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં તબાહી! બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોનું સ્થળાંતર
ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં ભયાનક પૂર આવ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં ગાસાનું પ્રખ્યાત ગરમ પાણીનું કુંડ‘ગાસા ત્શાચુ’ સંપૂર્ણપણે વહી ગયો. શિંતાફૂ સરોવર ફાટવાને…
View More ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં તબાહી! બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોનું સ્થળાંતરઇઝરાયેલમાં પણ વોટચોરી: ખુદ PMનો આક્ષેપ
ઇઝરાયેલની સંસદીય ચૂંટણીમાં 85.6 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે, પરંતુ કોઈ સ્પષ્ટ વિજેતા નથી: વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું જૂથ (53 બેઠકો) કે વિરોધ પક્ષોનું ગઠબંધન…
View More ઇઝરાયેલમાં પણ વોટચોરી: ખુદ PMનો આક્ષેપઘરમાં સંઘરેલા પોકેમોનના કાડર્સના 20 કરોડ ઉપજ્યા
એક જમાનો હતો જ્યારે બાળકો પોકેમોનની રમત ખૂબ રમતાં અને એનાં કાર્ડ્સ પણ જમા કરતાં રહેતાં. ઇંગ્લેન્ડના વોકિંગ શહેરમાં રહેતા એક રિટાયર્ડ ડેકોરેટરને પણ પોકેમોનનાં…
View More ઘરમાં સંઘરેલા પોકેમોનના કાડર્સના 20 કરોડ ઉપજ્યાપાકિસ્તાની ક્રિકેટરે અમ્પાયર સામે બેટ તાકયું, ધક્કો માર્યો
રવિવારે અહીં વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે બેટિંગ દરમ્યાન એક તબક્કે બાંગ્લાદેશી અમ્પાયર સામે બેટ તાક્યું, તેમની સાથે દલીલો કરી…
View More પાકિસ્તાની ક્રિકેટરે અમ્પાયર સામે બેટ તાકયું, ધક્કો માર્યોએમેઝોનમાં ફરી મોટી છટણી: 250 કર્મચારીઓની નોકરી ગઈ
ટેક જાયન્ટ કંપની એમેઝોને 250 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. કંપનીના ડિવાઇસ યુનિટમાં આ છટણી કરવામાં આવી છે, જે કિન્ડલ ઈ-રીડર (Kindle e-readers) અને…
View More એમેઝોનમાં ફરી મોટી છટણી: 250 કર્મચારીઓની નોકરી ગઈપંજાબના વોન્ટેટ ગેંગસ્ટર અમૃતપાલની કેનેડામાં ધરપકડ
’એ-કેટેગરી’ના ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ (જે હરપ્રીત સિંહ તરીકે પણ ઓળખાય છે) ની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, કેનેડિયન સત્તાવાળાઓએ ’રેડ…
View More પંજાબના વોન્ટેટ ગેંગસ્ટર અમૃતપાલની કેનેડામાં ધરપકડ