આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ કેનેડામાં રશિયન રાજદૂત પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, રશિયાએ ભારત સાથે મળીને…
View More ભારત સાથે મળી રશિયાએ નિજ્જરની હત્યા કરી: પન્નુએ નવી પતંગ ચગાવીworld
પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ્સ કાર્યક્રમ પર અમેરિકાનો પ્રતિબંધ
અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને એક મોટો ઝટકો આપતાં તેના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં યોગદાન આપતી ચાર સંસ્થાઓ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ…
View More પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ્સ કાર્યક્રમ પર અમેરિકાનો પ્રતિબંધચીન સરહદેથી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે, ડોભાલ સાથેની મંત્રણાનું પરિણામ
હાલમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દ્વિપક્ષીય સંબંધોને…
View More ચીન સરહદેથી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે, ડોભાલ સાથેની મંત્રણાનું પરિણામઅમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયે
US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરતાં સેન્સેક્સમાં 1153, નિફ્ટીમાં 321 અંકનો કડાકો, રૂપિયાએ પહેલીવાર ડોલર સામે અગત્યનું 85નું લેવલ તોડયું ગઇકાલે મોડી રાત્રે અમેરિકાના…
View More અમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયેફ્રાંસના મેયોટમાં ચક્રવાતે સર્જી તબાહી
કુદરતના કહેરની દાસ્તાન સમાન ચક્રવાત ચિડો ફ્રાન્સના મામોદજુ મેયોટમાં ત્રાટકયું હતું. ભયાનક વાવાઝોડાના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે…
View More ફ્રાંસના મેયોટમાં ચક્રવાતે સર્જી તબાહીકોંગોમાં પ્રવાસી ભરેલી બોટ નદીમાં પલટી, 25નાં મોત
મંગળવારે મધ્ય કોંગોમાં લોકોથી ખચાખચ ભરેલી એક બોટ ફિમી નદીમાં પલટી ગઈ. આ દુર્ઘટનામાં બાળકો સહિત 25 લોકોના મોત થયા અને ડઝનેક લોકો લાપતા થઈ…
View More કોંગોમાં પ્રવાસી ભરેલી બોટ નદીમાં પલટી, 25નાં મોતબાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા
બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરતા મહફૂઝ આલમે 16 ડિસેમ્બર 1971ના વિજય દિવસના અવસર પર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. વિજય…
View More બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યાT-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરી
કેપ્ટન હીલી મેથ્યુઝની 85 રનની અણનમ ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે…
View More T-20માં ટીમ ઈન્ડિયાને હરાવીને વેસ્ટઈન્ડિઝે શ્રેણી સરભર કરીરશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ
સમગ્ર વિશ્વ કેન્સરથી પરેશાન છે. આ જ રશિયન આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી તૈયાર કરી છે. આવી સ્થિતિમાં, આ સમાચાર સમગ્ર…
View More રશિયાની મોટી જાહેરાત, કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણઆવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરનો નિર્ણય આવતી કાલે જાહેર થવાનો છે જેના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1100થી વધુ…
View More આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો