હોલીવુડની આગામી ફિલ્મ 28 યર્સ લેટરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જોડી કોમર, એરોન ટેલર-જોન્સન, જેક ઓથકોનેલ અને આલ્ફી વિલિયમ્સ અભિનીત ફિલ્મના ટ્રેલરની ચર્ચા દરેક…
View More ફિલ્મ માટે જીવતા હાડપિંજરમાં ફેરવાઇ ગયો હોલિવૂડ અભિનેતા કિલિયન મર્ફીworld
વિશ્ર્વભરમાં પ્રેમ, શાંતિ, કરૂણાનો સંદેશ ફેલાવતા સાન્ટાક્લોઝ
નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વિશ્ર્વભરમાં પ્રેમ, કરૂણા અને શાંતિનો સંદેશ આપનાર સાન્ટાકલોઝ છવાયેલા નજરે પડે છે. તસવીરોમાં જર્મનીના ન્યુસ્ટાડર એનડેર વેઇનસ્ટ્રાસ નજીક…
View More વિશ્ર્વભરમાં પ્રેમ, શાંતિ, કરૂણાનો સંદેશ ફેલાવતા સાન્ટાક્લોઝજયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ
જ્યોર્જિયાથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં એક ભારતીય રેસ્ટોરાંમાંથી 12 જેટલાં લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી…
View More જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપફ્રાંસના ટાપુ પ્રદેશમાં ચિડો વાવાઝોડું ફૂંકાતા 1000નાં મોત
ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચિડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 1,000ને આંબી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એક ટોચના…
View More ફ્રાંસના ટાપુ પ્રદેશમાં ચિડો વાવાઝોડું ફૂંકાતા 1000નાં મોતઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુની પુત્રી ગ્રેસ, રિષભ પંત પર ફિદા
સ્પોટ્ર્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે ગ્રેસ હેડન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ બ્રિસબેનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયા ભારે…
View More ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુની પુત્રી ગ્રેસ, રિષભ પંત પર ફિદાવ્લાદિમીર પુતિન ભારતીયોને આપશે મોટી ભેટ, વર્ષ 2025થી ઇન્ડિયન્સ માટે રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી!
ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને…
View More વ્લાદિમીર પુતિન ભારતીયોને આપશે મોટી ભેટ, વર્ષ 2025થી ઇન્ડિયન્સ માટે રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી!અમેરિકાના ઘણા ઠેકાણે રહસ્યમયી સેંકડો ડ્રોન દેખાતાં ટ્રમ્પે બાઇડેનનો ઉધડો લીધો
અમેરિકાના ન્યૂ જર્સીમાં મોડી રાત્રે આકાશમાં રહસ્યમયી ડ્રોન દેખાતા હોબાળો થઈ ગયો હતો. ડ્રોન દેખાયા બાદ આખા અમેરિકામાં હલચલ થઈ ગઈ હતી. સેંકડો રહસ્યમયી ડ્રોન…
View More અમેરિકાના ઘણા ઠેકાણે રહસ્યમયી સેંકડો ડ્રોન દેખાતાં ટ્રમ્પે બાઇડેનનો ઉધડો લીધોOpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો: આત્મહત્યાની આશંકા
ચેટજીપીટીને ડેવલપ કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ (openAI)ના 26 વર્ષીય પૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા. સુચિર બાલાજીએ તાજેતરમાં…
View More OpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો: આત્મહત્યાની આશંકાઇન્ડિગોના 400 હવાઈ મુસાફરો તુર્કીમાં ફસાયા
તુર્કીયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગઇકાલે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઇંડિગો મુસાફરો કથિત રીતે ઇસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી…
View More ઇન્ડિગોના 400 હવાઈ મુસાફરો તુર્કીમાં ફસાયાહોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેમના કાર્યકાળના અંત પહેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. આ દિશામાં તેણે અમેરિકાની…
View More હોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરી