પાકિસ્તાનની આર્થિક કંગાલિયત ટિકિટના ભાવમાં પણ જોવા મળીગુજરાત મિરર, કરાચી તા.16 પાકિસ્તાનમાં મેચની ટિકિટના ભાવને લઈ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ…
View More ચેમ્પિયન ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં પણ સસ્તાworld
સ્પેન જઈ રહેલી બોટ ડૂબતા 40 પાકિસ્તાનીઓ ડૂબી મર્યા
બોટમાં બેસીને સ્પેન જવાનો પ્રયત્ન કરી રહેલ પાકિસ્તાનના 40 થી વધુ નાગરિકોનાં બોટ પલ્ટી ખાઈ જતા મૃત્યું નિપજ્યાનાં સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના ત્યારે…
View More સ્પેન જઈ રહેલી બોટ ડૂબતા 40 પાકિસ્તાનીઓ ડૂબી મર્યા1 ઈઝરાયલી સામે 30 પેલેસ્ટાઈની છોડાશે: યુદ્ધવિરામને નેતન્યાહૂની મંજૂરી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમય પછી યુદ્ધવિરામ થયો છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપી દીધી છે અને હવે તેને કેબિનેટ દ્વારા પણ…
View More 1 ઈઝરાયલી સામે 30 પેલેસ્ટાઈની છોડાશે: યુદ્ધવિરામને નેતન્યાહૂની મંજૂરીઅદાણીને હલબલાવનારી હિંડનબર્ગ રિસર્ચના શટર ડાઉન
કંપનીના સ્થાપક નાથન એન્ડરસને ભાવુક પોસ્ટ દ્વારા કામકાજ બંધ કરવા જાહેરાત કરતા કહ્યું, ચોક્કસ સમયે સફળ કારકિર્દી સ્વાર્થ કૃત્ય બની જાય છે: પોતાના રિસર્ચથી 100…
View More અદાણીને હલબલાવનારી હિંડનબર્ગ રિસર્ચના શટર ડાઉનફિટનેસ એપ દ્વારા ફ્રાંસની 4 અણુ સબમરીનની ગુપ્ત માહિતી લીક
ફ્રાન્સમાંથી એક મોટી ગુપ્ત માહિતી લીક થઈ છે. ફ્રાન્સના ગુપ્ત મિલિટરી બેઝ કેમ્પ અને 4 પરમાણુ સબમરીન સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી લીક થવાના સમાચારે…
View More ફિટનેસ એપ દ્વારા ફ્રાંસની 4 અણુ સબમરીનની ગુપ્ત માહિતી લીકઅમેરિકન સમાજમાં ધનિકોની વધતી બોલબાલા ખતરનાક બની શકે છે: બાઇડેન
અમેરિકામાંથી પ્રમુખ પદેથી ટૂંક સમયમાં વિદાય લેનારા જો બાઈડેને તેમની અંતિમ સ્પીચમાં દેશને સંબોધન કર્યું. જેમાં ઓવલ ઓફિસથી તેમણે ફેરવેલ સ્પીચમાં દેશના સુપર રિચ ક્લાસ…
View More અમેરિકન સમાજમાં ધનિકોની વધતી બોલબાલા ખતરનાક બની શકે છે: બાઇડેનઇઝરાયલના મૌન વચ્ચે રવિવારથી હમાસ સાથે યુધ્ધવિરામના અમલની કતારની જાહેરાત
ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેશ-વિદેશના મીડિયા અહેવાલ અનુસાર ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને…
View More ઇઝરાયલના મૌન વચ્ચે રવિવારથી હમાસ સાથે યુધ્ધવિરામના અમલની કતારની જાહેરાતદક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયા
દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે સોમવારે અહેવાલ આપ્યો હતો કે ખાણમાં કેટલાંક મહિનાઓથી ફસાયા પછી 100 થી વધુ લોકો મૃત્યુ…
View More દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયાયુક્રેન સામે રશિયા વતી લડતા વધુ એક ભારતીયનું મોત
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકના મોત બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના વતી મોરચા પર…
View More યુક્રેન સામે રશિયા વતી લડતા વધુ એક ભારતીયનું મોતવિશ્ર્વ માટે રાહતના સમાચાર: ઇઝરાયલ-હમાસ વચ્ચે શરતી યુધ્ધવિરામ જાહેર
હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે તૈયાર કરાયેલા કરારની શરતોનો સ્વીકાર કર્યો છે. આ સમજૂતીમાં મધ્યસ્થી કરી રહેલા કતારે કહ્યું કે ઈંતફિયહ અને…
View More વિશ્ર્વ માટે રાહતના સમાચાર: ઇઝરાયલ-હમાસ વચ્ચે શરતી યુધ્ધવિરામ જાહેર