બીજી મુદત માટે વ્હાઇટ હાઉસમાં પરત ફરતા ટ્રમ્પે અંદાજે 725,000 ભારતીયો સહિત બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને તેમના મૂળવાદી એજન્ડાને વધુ તીવ્ર બનાવ્યો છે. તેમના…
View More ગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવારworld
ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફી
બ્રિક્સ દેશો સામે 100 ટકા ટેરિફની ધમકી: WHO, પેરિસ કલાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા જાહેરાત, અમેરિકામાં જન્મથી નાગરિકતા ખતમ, બોર્ડર ઉપર ઇમર્જન્સી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના…
View More ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફીગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યો
ક્રિકેટ જગતમાં એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નાઇજીરિયાની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 2 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પરિણામથી ક્રિકેટ…
View More ગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યોજગત જમાદાર અમેરિકાના ‘જમાદાર’ તરીકે ટ્રમ્પની તાજપોશી
અમેરિકાના પ્રમુખપદે કડકડતી ઠંડી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા હતા. આ ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમની તસવીરી ઝલકમાં રાષ્ટ્રગીત દરમ્યાન ઓનર આપતા લોકો, પ્રથમ મહિલા મેલાનિયા…
View More જગત જમાદાર અમેરિકાના ‘જમાદાર’ તરીકે ટ્રમ્પની તાજપોશીઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથી
અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની 20 જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ…
View More ઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથીરાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમ
અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ કાલે (20મી જાન્યુઆરી) 47મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે.…
View More રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશે
1985 બાદ પહેલીવાર યુએસ કેપિટલમાં સમારંભ યોજાશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે સોમવારે…
View More ઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશેયુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતા
47 વર્ષની માર્સેલા પોતાને હ્યુમન બાર્બી કહે છે અમેરિકામાં 47 વર્ષની માર્સેલા ઇગ્લેસિયા નામની મહિલાએ ખુલાસો કર્યો છે કે તે પોતાની યુવાની ટકાવી રાખવા માટે…
View More યુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતાયુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં કામ કરતા 12 ભારતીયોના મોત, 16 લાપતાં, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપતા ઓછામાં ઓછા 12 ભારતીયોના મોત થયા છે. મંત્રાલયે…
View More યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનામાં કામ કરતા 12 ભારતીયોના મોત, 16 લાપતાં, જાણો શું કહ્યું વિદેશ મંત્રાલયપાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજા
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ મામલે 14 વર્ષની જેલની સજા સંભળાવાવમાં આવી છે તેમની પત્ની બુશરાબીબીને પણ 7 વર્ષની સજા સંભળાવી છે.…
View More પાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજા