ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણી શરૂૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂૂ થશે…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂworld
ભારે કરી, ભાડાના પૈસા ન મળતા ડ્રાઇવરે બાંગ્લાદેશી ક્રિકેટરોની કિટ પડાવી લીધી
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) ની વર્તમાન સિઝનમાં અરાજકતા જોવા મળી રહી છે, જેમાં દરબાર રાજશાહી ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓને બાકી પગાર ચૂકવી શકી નથી. ફ્રેન્ચાઇઝીએ સમસ્યા…
View More ભારે કરી, ભાડાના પૈસા ન મળતા ડ્રાઇવરે બાંગ્લાદેશી ક્રિકેટરોની કિટ પડાવી લીધીટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે આપેલી ધમકીનો અમલ કરીને કેનેડા અને મેક્સિકોમાંથી આવતા માલ-સામાન પર 25 ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી નાખી. સાથે…
View More ટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશેઅમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા ભારતની ઝડપી કાર્યવાહી
વાઈટ હાઉસને રાહતોની યાદી પહોંચાડાઈ, ચીનનું સ્થાન લેવા ભારત આતુર સંભવિત વિનાશક વેપાર યુદ્ધને દૂર કરવાના પ્રયાસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા ભારત ઝડપથી…
View More અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા ભારતની ઝડપી કાર્યવાહીકેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ટેરિફ પોલિસી પર આગળ વધી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે હવે યુરોપિયન…
View More કેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોરવનતારાની પહેલ : લુપ્તપ્રાય 41 સ્પિક્સ મકાવ્ઝ બ્રાઝિલના જંગલમાં છોડાશે
વૈશ્ર્વિક વન્યજીવ સંરક્ષણને આગળ ઘપાવવા માટે વનતારાની પ્રતિબદ્ધતા : એસીટીપી સાથે ભાગીદારી કરી વર્ષ 2000માં લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલા સ્પિક્સ મકાવ્ઝ (સાયનોપ્સિટ્ટા સ્પિક્સી) ફરીથી તેમના…
View More વનતારાની પહેલ : લુપ્તપ્રાય 41 સ્પિક્સ મકાવ્ઝ બ્રાઝિલના જંગલમાં છોડાશેગ્રેમી એવોડર્સની રેડ કાર્પેટ સ્ટાઈલમાં સેલિબ્રિટીઓ છવાઈ
એવોડર્સની દૂનિયામાં આગવું સ્થાન ધરાવતો ગ્રેમી એવોડર્સ તેની વિશેષતાઓના કારણે કાયમ ચર્ચામાં રહે છે. 2025ના ગ્રેમી એવોડર્સની રેડ કાર્પેટ ઈવેન્ટની આકર્ષક ઝલક તસવીરમાં નજરે પડે…
View More ગ્રેમી એવોડર્સની રેડ કાર્પેટ સ્ટાઈલમાં સેલિબ્રિટીઓ છવાઈભારતને લાગ્યો મોટો ઝટકો: ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બાકાત
ગુજરાત મિરર, લંડન તા. 3 ફોર્બ્સે 2025 માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી…
View More ભારતને લાગ્યો મોટો ઝટકો: ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી બાકાતઆયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુ
આયર્લેન્ડમાં કાર અકસ્માતમાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયાં છે તેમની ઓળખ ભાર્ગવ ચિત્તુરી અને સુરેશ ચેરુકુરી તરીકે થઈ છે. આ અકસ્માત શુક્રવાર, 31 જાન્યુઆરીની વહેલી…
View More આયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુઅમેરિકામાં વધુ એક વિમાન દૂર્ઘટના, છ લોકોનાં મૃત્યુ
અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેક્ધડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો…
View More અમેરિકામાં વધુ એક વિમાન દૂર્ઘટના, છ લોકોનાં મૃત્યુ