વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં આજે તેમને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન શ્રીલંકા મિત્ર વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ…
View More ‘ શ્રીલંકા માત્ર પાડોશી જ નથી પરંતુ પરંપરાગત મિત્ર પણ છે… ‘કોલંબોમાં બોલ્યા પીએમ મોદીએworld
કેનેડામાં ભારતીય નાગરિકની ચાકુ મારી હત્યા, 1ની ધરપકડ
ભારતીય દૂતાવાસ પીડિત પરિવારની મદદે કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં શનિવારે એક ભારતીય નાગરિકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે.…
View More કેનેડામાં ભારતીય નાગરિકની ચાકુ મારી હત્યા, 1ની ધરપકડહોય નહીં…. પર ગ્રહવાસીઓએ રશિયન સૈનિકોને ઊર્જા છોડી પથ્થર બનાવી દીધા
35 વર્ષ પહેલાં સાઇબિરિયામાં યુફો પર હુમલા બાદ વિફરેલા એલિયન્સે 25માંથી 23 સૈનિકોને અહલ્યાની જેમ શિલા બનાવી દીધા અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા જાહેર…
View More હોય નહીં…. પર ગ્રહવાસીઓએ રશિયન સૈનિકોને ઊર્જા છોડી પથ્થર બનાવી દીધાપાપુઆ ન્યુ ગિનીમાં 6.9નો ભૂકંપ: સુનામીની ચેતવણી
ધરતી ફરી એકવાર ભૂકંપથી હચમચી ઉઠી છે. પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન નજીક તાજેતરમાં એક ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં…
View More પાપુઆ ન્યુ ગિનીમાં 6.9નો ભૂકંપ: સુનામીની ચેતવણીUS બજારોમાં કોરોના બાદ સૌથી મોટી સુનામી
ચાઈનાએ વળતો 34 ટકા ટેરિફ લાદતા ડાઉ જોન્સમાં 5.73 ટકા અને એસ.પી.માં 500 અંકનો કડાકો, રોકાણકારોના પાંચ ટ્રિલિયન ડોલર સ્વાહા અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્ર્વના…
View More US બજારોમાં કોરોના બાદ સૌથી મોટી સુનામીઇસ્તાંબુલના મેયરની ધરપકડના વિરોધમાં તુર્કીમાં હજારો લોકો રસ્તા પર
તુર્કીમાં ઇસ્તાંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ધરપકડ કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શન કરતાં લોકો સામે પોલીસ અધિકારીઓ…
View More ઇસ્તાંબુલના મેયરની ધરપકડના વિરોધમાં તુર્કીમાં હજારો લોકો રસ્તા પરપાકિસ્તાની સેનાની નાપાક હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. નિયંત્રણ રેખા (LoC) પર…
View More પાકિસ્તાની સેનાની નાપાક હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનસારું ભવિષ્ય બનાવવું હોય તો યુકે છોડી જાવ: વીડિયો વાયરલ
સોશિયલ મીડીયા ઇન્ફલુયન્સરે દાખલા-દલીલ સાથે 44 વર્ષથી નાની વયના લોકોનું બ્રિટનમાં સારું ભવિષ્ય ન હોવાની વાત કરી એક બ્રિટિશ પ્રભાવકનો એક વીડિયો વાયરલ થઈ…
View More સારું ભવિષ્ય બનાવવું હોય તો યુકે છોડી જાવ: વીડિયો વાયરલથાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમ
મોટાભાગના પતાયા, ફૂકેત અને ક્રાબીમાં રોકાયા, બેંગકોકમાં એક બિલ્ડિંગ પડવા સિવાય કોઇ ખુંવારી નથી વિમાન વ્યવહાર કલાકોમાં જ રાબેતા મુજબ ચાલુ થઇ જતાં અમદાવાદથી…
View More થાઇલેન્ડમાં રાજકોટના 500 પ્રવાસી હેમખેમવિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં
આખા અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, IMFના ગોલ્ડ રિઝર્વ કરતાં ભારતીયોના ઘરમાં મોટો જથ્થો! ભારતમાં લાંબા સમયથી સોનું એ સંપત્તિ, પરંપરા અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક…
View More વિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં