ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની…
View More ભારતના બે પાડોશી અફઘાનિસ્તાન, ચીનની ધરા ધ્રુજી, 4.5નો ભૂકંપworld
ટ્રમ્પના જૂઠાણાનો પર્દાફાશ, ઝીરો ટેરિફ મામલે ઓફર કર્યાનો સરકારનો ઈનકાર
વેપાર કરારની વાતચીત કાલથી અમેરિકામાં શરૂ થશે વાણિજ્ય મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ પણ ટ્રમ્પના એ દાવાને નકારી કાઢ્યો છે કે ભારત અમેરિકાને શૂન્ય-ડ્યુટી નીતિ ઓફર…
View More ટ્રમ્પના જૂઠાણાનો પર્દાફાશ, ઝીરો ટેરિફ મામલે ઓફર કર્યાનો સરકારનો ઈનકારWTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
11થી 15 જૂન દરમિયાન લંડનમાં રમાશે ઇંગ્લેન્ડસ્થિત લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 11થી 15 જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ…
View More WTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેરકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડના સેલિબ્ર્રિટીઓનો જમાવડો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2025નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં વિશ્ર્વભરના સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. તસવીરમાં ઈરીના શેક, હેઈદી કલુજા, લિયોનાર્ડો ડી. કેપ્રિયો, બેલા હદીદ, રોબર્ટ…
View More કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડના સેલિબ્ર્રિટીઓનો જમાવડોચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયું
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર આકરા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બહુ ફડાકા માર્યા હતા. ટ્રમ્પે ઉપરાછાપરી ટેરિફ લાદીને ચીન હવે પછી અમેરિકાની ભલમનસાઈનો…
View More ચીન સાથે વ્યાપાર કરાર: ટ્રમ્પ તરંગી શાસક છે એ પૂરવાર થયુંકોઈ મૂર્ખ જ આ ભેટ નહીં સ્વીકારે: ટ્રમ્પ
કતાર તરફથી 400 મિલિયન ડોલરનું જેટ સ્વીકારવાના નિર્ણયનો બચાવ કરતા પ્રમુખે કહ્યું, આપણે અમેરિકા છીએ, પ્રભાવશાળી વિમાન હોવું જોઈએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More કોઈ મૂર્ખ જ આ ભેટ નહીં સ્વીકારે: ટ્રમ્પપરવાનગી વગર એપલની ‘સિરી’એ સાંભળી લોકોની ખાનગી વાત, કેસ દાખલ
એપલના કેટલાક કર્મચારીઓ સિરીના રેકોર્ડિંગ સાંભળતા હોવાનો પણ દાવો એપલ કંપની સામેનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો કહે છે કે તેમના એપલ ડિવાઇસે…
View More પરવાનગી વગર એપલની ‘સિરી’એ સાંભળી લોકોની ખાનગી વાત, કેસ દાખલપોપટ બની જતું પાક.; 11 સૈનિકો, 40 નાગરિકોએ જીવ ગુમાવ્યાનું, 78 જવાન ઘાયલ થયાનું કબુલ્યું
પોતાના દેશમાં ઉજવણી કર્યા પછી, પાકિસ્તાને હવે સ્વીકાર્યું છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં તેના 11 સૈનિકો માર્યા ગયા હતા અને 78 જવાનો ઘાયલ…
View More પોપટ બની જતું પાક.; 11 સૈનિકો, 40 નાગરિકોએ જીવ ગુમાવ્યાનું, 78 જવાન ઘાયલ થયાનું કબુલ્યુંટ્રમ્પના પ્રયાસ પહેલા યુએઈને 1.4 અબજ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજુરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વના પ્રવાસની શરૂૂઆત કરી રહ્યા છે, ત્યારે સોમવારે યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશ વિભાગે સંયુક્ત આરબ અમીરાતને 1.4 અબજ…
View More ટ્રમ્પના પ્રયાસ પહેલા યુએઈને 1.4 અબજ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજુરીસિંધુ જળસંધિનો મુદ્દો ઉકેલાશે નહીં તો યુધ્ધવિરામ સમજૂતી જોખમાશે: ઈશાક ડાર
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર કહે છે કે અમે ભારત સામે પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાનો વિચાર કર્યો ન હતો. સીએનએન સાથે વાત કરતા, ઇશાક ડારે…
View More સિંધુ જળસંધિનો મુદ્દો ઉકેલાશે નહીં તો યુધ્ધવિરામ સમજૂતી જોખમાશે: ઈશાક ડાર