કેપ્ટન અને ઝડપી બોલર પેટ કમિન્સે બોલિંગમાં તરખાટ મચાવતાં ઓસ્ટ્રેલિયાએ અહીં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે વળતો પ્રહાર કરીને…
View More WTC ફાઇનલ, કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા.આફ્રિકાનો ધબડકોworld
‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડી
મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે…
View More ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડીઅમેરિકાએ રંગ બતાવ્યો, આર્મી ડેની ઉજવણીમાં પાક. લશ્કરી વડાને આમંત્રણ
પાકિસ્તાન આર્મી ચીફ ઓફ સ્ટાફ (COAS), જનરલ સૈયદ અસીમ મુનીર, યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ ઉજવણીમાં હાજરી આપવા માટે અમેરિકા તરફથી આમંત્રણ મળ્યા બાદ 12 જૂને…
View More અમેરિકાએ રંગ બતાવ્યો, આર્મી ડેની ઉજવણીમાં પાક. લશ્કરી વડાને આમંત્રણટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની…
View More ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયુંકેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડ
પાક. જાસૂસી એજન્સીનું પણ સમર્થન હોવાનો ખુલાસો પીલ રિજનલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી તપાસ, પ્રોજેક્ટ પેલિકને, કેનેડા સ્થિત એક મોટા નાર્કો-ટેરર નેટવર્કનો…
View More કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડરબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયે
212 રનમાં ઓલ આઉટ, સ્મિથ અને વેબસ્ટરની મહત્વપૂર્ણ ઇનિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પ્રથમ દિવસ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બોલરોના નામે રહ્યો છે. પ્રથમ દિવસે…
View More રબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયેબલૂચિસ્તાનમાં પાક. સેના, BLA વચ્ચે યુધ્ધ: 23 સૈનિકો, નવ લડાકુના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ બળવાખોરો વચ્ચે મોટી અથડામણ થઈ છે. વિવિધ અથડામણોમાં 23 પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા છે. બળવાખોર જૂથ…
View More બલૂચિસ્તાનમાં પાક. સેના, BLA વચ્ચે યુધ્ધ: 23 સૈનિકો, નવ લડાકુના મોતઇમિગ્રેશન દરોડાના વિરોધમાં હવે શિકાગો જોડાયું: લોસએન્જલસમાં કરફ્યુ
ર્ન્યીયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, બોસ્ટન, ફિલાડેલ્ફિયામાં પણ દેખાવોની તૈયારી ટ્રમ્પ વહીવટ હેઠળ ઇમિગ્રેશન દરોડા ચાલુ હોવાથી, શિકાગો ફેડરલ કડક કાર્યવાહીનો વિરોધ કરી રહેલા શહેરોમાં જોડાયું…
View More ઇમિગ્રેશન દરોડાના વિરોધમાં હવે શિકાગો જોડાયું: લોસએન્જલસમાં કરફ્યુવધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યો
અબજોપતિ એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તેમની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત…
View More વધુ પડતું થઇ ગયું: મસ્કે પોતાની કેટલીક પોસ્ટ પર અફસોસ વ્યક્ત કર્યોટ્રમ્પના ટેરિફ નિર્ણયને ફેડરલ અપીલ કોર્ટની બહાલી
9 જુલાઈથી અમેરિકા ઝીંકી શકે છે ટેરિફ ગઇકાલે યુએસ ફેડરલ અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને અમલમાં રહેવા માટે મંજૂરી આપી છે.…
View More ટ્રમ્પના ટેરિફ નિર્ણયને ફેડરલ અપીલ કોર્ટની બહાલી