શેન તામુરા નામના હુમલાખોરથી બચવા લોકોએ ફર્નિચરથી બેરિકેડ લગાવ્યા સોમવારે મેનહટનની એક ગગનચુંબી ઇમારતમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યા બાદ ન્યૂ યોર્ક પોલીસ અધિકારી સહિત પાંચ…
View More અમેરિકામાં બંદૂકધારીના ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત પાંચનાં મોત: હુમલાખોર પણ ઠારworld
બેંગકોકની બજારમાં આડેધડ ગોળીબાર, 6નાં મોત, બંદૂકધારીએ આત્મહત્યા કરી
કંબોડીયા સાથે ઘર્ષણની કડીની તપાસ આજે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બજારમાં થયેલી ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, એમ એક પોલીસ અધિકારીએ…
View More બેંગકોકની બજારમાં આડેધડ ગોળીબાર, 6નાં મોત, બંદૂકધારીએ આત્મહત્યા કરીયુરોપિયન યુનિયન- અમેરિકા વચ્ચે વેપાર કરાર: 15 ટકા ટેરિફ લદાશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને અત્યાર સુધીનો સૌથી…
View More યુરોપિયન યુનિયન- અમેરિકા વચ્ચે વેપાર કરાર: 15 ટકા ટેરિફ લદાશેહમાસનું કામ પૂરૂં કરવાનો સમય આવી ગયો છે: ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં લશ્કરી કાર્યવાહી ઝડપી બનાવવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે હવે કામ પૂરું કરવું પડશે. ગાઝામાં માનવતાવાદી કટોકટી વધુ ઘેરી…
View More હમાસનું કામ પૂરૂં કરવાનો સમય આવી ગયો છે: ટ્રમ્પએક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય યુકે પ્રવાસમાં ભારતીય મૂળના ગુજરાતી આંત્રપ્રેન્યોર ચર્ચામાં આવ્યો છે, જેણે મોદીને મસાલા ચા પીવડાવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા…
View More એક ચાવાળો બીજા ચાવાળાને ચા આપે છે, યુકેમાં પીએમ મોદીને ગુજરાતી અખિલ પટેલે ચા પીવડાવીરશિયન ઓઇલ પર EU પ્રતિબંધ પછી નયારાના CEOનું રાજીનામું
રશિયા સમર્થિત ભારતીય તેલ રિફાઇનર નાયરા એનર્જીએ સર્ગેઈ ડેનિસોવને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા છે, યુરોપિયન યુનિયન દ્વારા કંપની પરના પ્રતિબંધોને પગલે…
View More રશિયન ઓઇલ પર EU પ્રતિબંધ પછી નયારાના CEOનું રાજીનામુંઅમેરિકી કંપનીઓને ધંધો કરવો છે, તેમને ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ન પરવડે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ’અમેરિકા ફસ્ટ’નો રાગ આલાપ્યો છે અને અમેરિકાની ટોચની કંપનીઓને ભારત સહિત બીજા દેશોમાંથી ભરતી નહીં કરવાની વણમાગી સલાહ…
View More અમેરિકી કંપનીઓને ધંધો કરવો છે, તેમને ટ્રમ્પનો વેવલો દેશપ્રેમ ન પરવડેભારતે રશિયાને વિસ્ફોટક સામગ્રી આપી: ટ્રમ્પ ભડકશે
અમેરિકાની ચેતવણી છતાં ઓકટોજેન તરીકે ઓળખાતું રાસાયણિક સંયોજન રશિયન કંપનીને મોકલ્યું ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. જ્યારે પણ ભારતને મુશ્કેલીનો સામનો કરવો…
View More ભારતે રશિયાને વિસ્ફોટક સામગ્રી આપી: ટ્રમ્પ ભડકશેપાક.-બાંગ્લાદેશ વચ્ચે વિઝા મુક્ત પ્રવેશ કરાર
પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પ્રવેશ પર સંમત થયા છે. ભારત આ અંગે સતર્ક થઈ ગયું છે. બંને દેશો વચ્ચે…
View More પાક.-બાંગ્લાદેશ વચ્ચે વિઝા મુક્ત પ્રવેશ કરારસાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોત
દક્ષિણ આફ્રિકાના લક્ઝરી ગોંડવાના પ્રાઈવેટ ગેમ રિઝર્સમાં ગુસ્સે થયેલા હાથીએ કરોડપતિ સીઈઓ ફ્રાંસુઆ ક્રિસ્ટિયાન કોનરાડી (ઉ.વ.39)ને કચડી નાખતા મોત થયું છે. ચોંકાવનારી વાત એ છે…
View More સાઉથ આફ્રિકામાં હાથીએ કચડી નાખતા કરોડપતિ CEOનું મોત