મોસ્કોએ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે રશિયામાંથી હવાઈ સંરક્ષણ પ્રણાલી ટેકનોલોજીની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે…
View More ભારતે રશિયા પાસેથી ખરીદેલ મિસાઇલ ટેકનોલોજી ચોરવાનો પાકિસ્તાનનો પ્રયાસworld
AI ઈફેકટ, અમેરિકામાં 11 લાખ નોકરીઓ સાફ
આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે હાહાકાર મચ્યો છે. રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ…
View More AI ઈફેકટ, અમેરિકામાં 11 લાખ નોકરીઓ સાફપાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણ
પાકિસ્તાન હવે દક્ષિણ એશિયામાં નશાનો ધંધો કરવા માગતું હોય એમ લાગે છે. બંગલાદેશના કસ્ટમ્સ વિભાગે ગુરુવારે ચિત્તાગોન્ગ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલાં અફીણ ભરેલાં બે ક્ધટેનર…
View More પાકિસ્તાનના કારનામા, પંખીઓની ચણના નામે બાંગ્લાદેશને મોકલ્યું 24960 કિલો અફીણપાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, ફરી યુધ્ધનો ખતરો
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. આગામી રાઉન્ડ ક્યારે શરૂૂ થશે તે…
View More પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, ફરી યુધ્ધનો ખતરોઅમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેમણે આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની…
View More અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપોકેરેબિયનમાં વાવાઝોડા મેલિસાનો કહેર; 75નાં મોત, 50 લાખને અસર
7.70 લાખ લોકો ઘર છોડવા મજબૂર, હજારો ઘરો-શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન, યુએનની ટીમો મદદ માટે પહોંચી વાવાઝોડા મેલિસાએ અત્યાર સુધીમાં ક્યુબા, હૈતી અને જમૈકામાં લગભગ…
View More કેરેબિયનમાં વાવાઝોડા મેલિસાનો કહેર; 75નાં મોત, 50 લાખને અસરમાલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણ
પશ્ચિમી આફ્રિકન દેશ માલીમાં અજાણ્યા બંદૂકધારીઓએ વીજળીકરણ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરતાં આફ્રિકામાં ભારતીયોની સુરક્ષા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર…
View More માલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણબીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળે
ડાયાબિટીસ જેવી સામાન્ય બીમારીમાં પણ વિઝા નકારી શકાશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ ઇમિગ્રેશન નિયમોમાં નવા સુધારા કર્યા છે, જેનાથી તેમને વધુ કડક બનાવવામાં…
View More બીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળેDNAના માળખાના શોધક વૈજ્ઞાનિક જેમ્સ વોટસનનું નિધન
1953માં ફ્રાન્સિસ ક્રિક સાથે ડીએનએના ડબલ-હેલિક્સ માળખાની શોધ કરનાર નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક જેમ્સ વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું છે. વોટસન, ક્રિક અને…
View More DNAના માળખાના શોધક વૈજ્ઞાનિક જેમ્સ વોટસનનું નિધનજુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલ
રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન 54 લોકો ઘાયલ થયા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, 7 નવેમ્બરના રોજ એક શાળા સંકુલની અંદર આવેલી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.…
View More જુમ્માની નમાજ વખતે જ ઇન્ડોનેશિયાની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 54 ઘાયલ