અમેરિકાને સાઉદી અરેબિયા સાથે સંબંધો બગાડવા પાલવે એમ નથી, સાઉદી અરેબિયા પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ગળું ખોંખારીને ક્યારેય બોલ્યું નથી, પાકિસ્તાનને સતત આર્થિક અને માળખાકીય…
View More કોલ્ડવોર દ્વિતીય કે વર્લ્ડવોર તૃતીય? આ દુનિયા કઈ તરફ ધકેલાઈ રહી છે?world
બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ચેતવણી અને અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે…
View More બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરતગ્રીનલેન્ડ અંગે અમારે કોઈ લેવાદેવા નથી : રશિયા વિમુખ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની માંગ સાથે ડેનમાર્કને ધાર પર મૂકી દીધું અને નાટોની એકતાને હચમચાવી દીધી, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે…
View More ગ્રીનલેન્ડ અંગે અમારે કોઈ લેવાદેવા નથી : રશિયા વિમુખટ્રમ્પે એક વર્ષમાં 1.40 બિલિયન ડોલર ઘરભેગા કર્યા
કેટલાક નાના દેશોને પોતાનું અંગત કામ કરાવવા ટેરિફની ધમકી અપાઈ છે: એમેઝોન પાસેથી 28 મિલિયન ડોલર ખંખેરી લીધા છે: ક્રિપ્ટો કરન્સીમાં પણ કરોડો ડોલર કમાયા…
View More ટ્રમ્પે એક વર્ષમાં 1.40 બિલિયન ડોલર ઘરભેગા કર્યાચક્રવાત હેરીએ ઈટાલીથી ફ્રાન્સ સુધીના યુરોપને ધમરોળી નાંખ્યુ
ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં ત્રાટકેલા ચક્રવાત હેરીએ ઇટાલીથી ફ્રાન્સ સુધી ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદ, પૂર અને વિશાળ દરિયાઈ મોજાઓને કારણે અનેક દેશોમાં જનજીવન સંપૂર્ણ…
View More ચક્રવાત હેરીએ ઈટાલીથી ફ્રાન્સ સુધીના યુરોપને ધમરોળી નાંખ્યુયુરોપિયન દેશોનો વિરોધ વંટોળ અને સંપ જોઈ ટ્રમ્પ કૂણા પડ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે અગાઉ ગ્રીનલેન્ડ અંગે યુરોપિયન દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. હવે, તેમણે પોતાની ધમકી પાછી ખેંચી…
View More યુરોપિયન દેશોનો વિરોધ વંટોળ અને સંપ જોઈ ટ્રમ્પ કૂણા પડ્યાઅમેરિકા-ચીનને પાછળ છોડશે ભારત વિશ્ર્વની નંબર વન અર્થવ્યવસ્થા બનશે
ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવાની શક્યતા છે. હાલ અમેરિકા વિશ્વની…
View More અમેરિકા-ચીનને પાછળ છોડશે ભારત વિશ્ર્વની નંબર વન અર્થવ્યવસ્થા બનશેમોદી મારા મિત્ર છે, અમે ભારત સાથે બિગ ડિલ કરીશું : ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે ’મહાન’ વેપાર સોદો કરશે. ટ્રમ્પનું આ નિવેદન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક…
View More મોદી મારા મિત્ર છે, અમે ભારત સાથે બિગ ડિલ કરીશું : ટ્રમ્પઅમેરિકાને અબજો ડોલર ચૂકવી યુક્રેન યુદ્ધ પૂરું કરવા પુતિન તૈયાર
મોસ્કોમાં બન્ને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલુ, ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પૂરું થવાની આશાએ વિશ્ર્વભરનાં શેરબજારોમાં પણ તેજીનો માહોલ યુદ્ધથી ખંડેર થયેલા યુક્રેનને રશિયા જ…
View More અમેરિકાને અબજો ડોલર ચૂકવી યુક્રેન યુદ્ધ પૂરું કરવા પુતિન તૈયારગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું આક્રમક વલણ નરમ કરતાં યુરોપિયન સહયોગી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી પાછી ખેંચી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ…
View More ગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો