રશિયાના સાઇબેરિયામાં આવેલી એક લેબોરેટરી સાથે સંકળાયેલા સંભવિત ઇન્ફેક્શનના કિસ્સાએ સમગ્ર દેશમાં ચિંતા જગાવી છે.સાઇબેરિયા વિસ્તારમાં આવેલા શેલેખોવ શહેરની એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ૨૮ વર્ષીય…
View More કોરોના બાદ વધુ એક મહામારીનો ખતરો? રશિયાની લેબમાં વુહાન જેવો કાંડ , અનેક લોકો ક્વોરન્ટાઇનWorld News
ફ્લાયદુબઈ વિમાન કાંડમાં મોટો ખુલાસો! ફ્લાઇટને તેલ અવીવની ઈમારત સાથે અથડાવવાનો હતો પ્લાન
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કથિત રીતે હાઇજેકનો પ્રયાસ થયો હોવાના અહેવાલ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ કથિત ષડયંત્રમાં…
View More ફ્લાયદુબઈ વિમાન કાંડમાં મોટો ખુલાસો! ફ્લાઇટને તેલ અવીવની ઈમારત સાથે અથડાવવાનો હતો પ્લાનડોનાલ્ડ ટ્રમ્પની જીભ લપસી! ચૂંટણીનો ઉલ્લેખ કરતાં બ્રાઝિલની જગ્યાએ ભારતનું લીધું નામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી એક મોટી થઇ છે. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવાને કારણે…
View More ડોનાલ્ડ ટ્રમ્પની જીભ લપસી! ચૂંટણીનો ઉલ્લેખ કરતાં બ્રાઝિલની જગ્યાએ ભારતનું લીધું નામઓમાની કો-પાઇલટનો ઇરાદો ઇઝરાયેલમાં વિમાન ક્રેશ કરવાનો હતો
દુબઈ-તેલ અવીવ ફ્લાઈટને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર અને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ફ્લાયદુબઈના સહ-પાયલટને તેના દેશ ઓમાન દ્વારા ઉગ્રવાદી વિચારો અપનાવવાના…
View More ઓમાની કો-પાઇલટનો ઇરાદો ઇઝરાયેલમાં વિમાન ક્રેશ કરવાનો હતોફ્લાયદુબઈના કો-પાઈલટનું અલકાયદા કનેક્શન? કટ્ટરપંથી તસવીરો અને ક્રેશના કથિત કાવતરાથી ખળભળાટ
ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઇટને ક્રેશ કરવાના કાવતરા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ કો-પાયલટની ઓળખ ઓમાનના નાગરિક હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે.…
View More ફ્લાયદુબઈના કો-પાઈલટનું અલકાયદા કનેક્શન? કટ્ટરપંથી તસવીરો અને ક્રેશના કથિત કાવતરાથી ખળભળાટઅમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો; પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ દાવો કર્યો છે કે રિચમન્ડ હાઇટ્સ સ્થિત ‘શ્રી સ્વામિનારાયણ…
View More અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો; પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યાઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાત
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને સંભવિત નવા હુમલાની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે અમેરિકા યુદ્ધ જહાજો દ્વારા લગભગ 9,000 સૈનિકોને મધ્ય પૂર્વ મોકલી રહ્યું છે.…
View More ઇરાન પર ફરી ત્રાટકવા ટ્રમ્પની તૈયારી, વધુ 9000 સૈનિકો તૈનાતબ્રિટનનો ‘હ્યુગોે’ વિશ્ર્વનો સૌથી ઉંચો ઘોડો, 890 કિલોનું વજન
ભારતીય ઘોડાઓની વાત કરીએ તો મારવાડી ઘોડા સૌથી ઊંચા, કદાવર અને ચપળ હોય છે. એની ઊંચાઈ પાંચથી સાડાપાંચ ફુટ જેટલી હોય છે. જોકે દુનિયાના સૌથી…
View More બ્રિટનનો ‘હ્યુગોે’ વિશ્ર્વનો સૌથી ઉંચો ઘોડો, 890 કિલોનું વજનશ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યો
જાપાનની એશિયન ગેમ્સમાં ગુરુવારે શ્રીલંકા સામે ભારતે જીતેલી સેમિ ફાઇનલમાં સંજુ સેમસન ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો એ પહેલાં તેને તેમ જ બાકીના…
View More શ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યોઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગ
દુબઈ થી તેલ અવીવ જઈ રહેલા ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કોકપીટની અંદર જીવલેણ હુમલો થયો.ફિલ્મી વાર્તા જેવા આ દ્રશ્યોમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ સૂઝબૂઝ અને…
View More ઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગ