2.1 કરોડ રૂપિયાનું દાન આપ્યું બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જૂનિયરે ભૂકંપ પ્રભાવિત વેનેઝુએલાની મદદ માટે 2.1 કરોડ રૂૂપિયાનું દાન આપ્યું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર…
View More સ્ટાર ફૂટબોલર નેમારે ભૂકંપ પીડિત વેનેઝુએલાની મદદેWorld News
જાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકો
ભારત-પાકિસ્તાનમાં જાહેરમાં ભલે શાબ્દિક યુધ્ધ ખેલતા હોય લંડન સ્થિત થિંક ટેન્ક દ્વારા આ અઠવાડિયે કોલંબોમાં આયોજિત પ્રાદેશિક સુરક્ષા પરિષદના રાજકારણીઓ અને નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને…
View More જાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકોઅમેરિકાએ ઇરાન સામે લશ્કરી કાર્યવાહી સ્થગિત કરી: કાલે દોહામાં ફરી વાટાઘાટો
હોર્મુઝ ખાડીનું નિયંત્રણ હાથમાં રાખવા ઇરાન મક્કમ યુએસ અને ઈરાન પરસ્પર તણાવ ઘટાડવા માટે એક કરાર પર પહોંચ્યા છે. એક વરિષ્ઠ યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર,…
View More અમેરિકાએ ઇરાન સામે લશ્કરી કાર્યવાહી સ્થગિત કરી: કાલે દોહામાં ફરી વાટાઘાટોમેસ્સીનો કમાલ, સતત સાત મેચમાં ફટકાર્યા ગોલ
ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ 19 ગોલ કર્યા છે ફુટબોલ વિશ્વકપ 2026ના ગ્રુપ સ્ટેજના અંતિમ મુકાબલામાં આર્જેન્ટીનાના મહાન કેપ્ટન લિયોનેલ મેસ્સીએ વધુ એક કમાલ કર્યો છે.…
View More મેસ્સીનો કમાલ, સતત સાત મેચમાં ફટકાર્યા ગોલઓલ રાઉન્ડર બેન સ્ટોક્સની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
ન્યૂઝીલેન્ડમાં રમાતી મેચ ટેસ્ટ મેચની છેલ્લી મેચ હશે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઈ રહેલી…
View More ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદાઅફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 34થી વધુ લોકોના મોત
કરાચીમાં તાજેતરમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં રાત્રિના સમયે હવાઈ હુમલા કર્યા, જેમાં 34 થી…
View More અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 34થી વધુ લોકોના મોતશોએબ અખ્તરના ભાઇની દફનવિધિમાં આતંકી આકાઓ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરના અંતિમ સંસ્કારને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. તેમના મૃત્યુ પછી, શાહિદ અખ્તરને ઇસ્લામાબાદના…
View More શોએબ અખ્તરના ભાઇની દફનવિધિમાં આતંકી આકાઓહૈદરાબાદના રસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ નામ અપાતા જગત જમાદાર થયા ગદગદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદમાં એક રસ્તાનું નામ તેમના નામ પર રાખવા બદલ ભારતનો આભાર માન્યો છે. શુક્રવારે (સ્થાનિક સમય) ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં…
View More હૈદરાબાદના રસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ નામ અપાતા જગત જમાદાર થયા ગદગદવેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપ
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાંથી દુનિયા હજુ સુધી બહાર આવી શકી નથી, અને હવે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા છે. આજે…
View More વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2027માં ભારત આવશે: માર્કો રૂબિયોની જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂૂઆતમાં ભારતના પ્રવાસે આવી શકે છે. આ જાણકારી અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબીયો એ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ…
View More અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2027માં ભારત આવશે: માર્કો રૂબિયોની જાહેરાત