અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો જોવા મળ્યો હતો. 4 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા હતાં. કુસ્તીબાજો માટેની અન્ડર-20 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ્સમાં ભારતીય રેસલરો…
View More એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો, 20 મેડલ જીત્યાWorld News
ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હાર
જ્યારે રમતગમતના ઇતિહાસમાં કોઈ મહાન ખેલાડી પોતાની સફરના અંતિમ પડાવ પર હોય, ત્યારે આખી દુનિયાની નજર તેના પર ટકેલી હોય છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે પણ…
View More ફીફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ બહાર, રોનાલ્ડોનું અંતિમ સ્વપ્ન રોળાયું, અમેરિકાની પણ હારચીનની પાવર કંપનીઓને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી: સ્થાનિક ઉદ્યોગોનો ખો નીકળશે
ચીન સાથેના ભારતના સંબંધો અત્યારે તણાવપૂર્ણ છે ત્યારે જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીનની ચાર પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓને સરકારી પ્રોજેક્ટની હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપતાં…
View More ચીનની પાવર કંપનીઓને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી: સ્થાનિક ઉદ્યોગોનો ખો નીકળશેશ્રીલંકાની જેલમાં ગેંગવોર, ચાર ગાર્ડ સહિત 23ના મોત, સેંકડો ઘાયલ થયા
શ્રીલંકાના પશ્ચિમી દરિયાકાંઠાના શહેર નેગોમ્બોમાં એક જેલમાં હિંસક અશાંતિમાં મૃત્યુઆંક વધીને 19 થઈ ગયો છે, જેમાં ચાર ગાર્ડનો સમાવેશ થાય છે અને 100 થી વધુ…
View More શ્રીલંકાની જેલમાં ગેંગવોર, ચાર ગાર્ડ સહિત 23ના મોત, સેંકડો ઘાયલ થયાનાટોની બેઠક પહેલા રશિયાનો કિવ પર હુમલો: 11નાં મોત
ગત ગુરૂવારના ઘાતક હુમલા પછી બીજો મિસાઈલ-ડ્રોન એટેક : બે જિલ્લામાં આગ-તારાજી રશિયાએ સોમવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો નવો દોર…
View More નાટોની બેઠક પહેલા રશિયાનો કિવ પર હુમલો: 11નાં મોતPoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલી
આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા, પાક. વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચાર અને રાજકીય કાર્યકરોની…
View More PoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલીતમે કયા ભ્રમમાં છો ? ભારત જેવો દેશ અમારી સાથે: અમેરિકી ઉપપ્રમુખને નેતન્યાહુનો જવાબ
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સના દાવાને ફગાવી દીધો કે વોશિંગ્ટન ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી છે. તેમણે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું…
View More તમે કયા ભ્રમમાં છો ? ભારત જેવો દેશ અમારી સાથે: અમેરિકી ઉપપ્રમુખને નેતન્યાહુનો જવાબભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહક
અફઘાનિસ્તાનની ઝ-20 ટૂર્નામેન્ટનો વીડિયો વાયરલ ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર એવું બને છે કે ચાહકો અચાનક મેદાનમાં ઘૂસી આવે છે અને પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને મળે…
View More ભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહકફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસ
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34…
View More ફિફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ, બ્રાઝિલ ટૂર્નામેન્ટમાંથી બહાર, નેમારનો સન્યાસટ્રમ્પે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયાની ઘોષણા કરી, 6ને માફી આપી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (સ્થાનિક સમય) 4 જુલાઈ, 2026 ના રોજ ’સ્વતંત્રતાની ઘોષણા’ અપનાવવાની 250મી વર્ષગાંઠ જાહેર કરી, બાઇડેન વહીવટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલા…
View More ટ્રમ્પે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયાની ઘોષણા કરી, 6ને માફી આપી