વિશ્ર્વભરમાં દુર્લભ પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી

પોતાના શોખ અથવા લાભ માટે વિવિધ પ્રાણીઓ ઉપર અત્યાચાર ગુજારવાનો સીલસીલો માનવજાત માટે નવો નથી. ચિપ ક્ધટેનરમાં કિંગ ક્રોબાથી લઇને પાણીની બોટલોમાં કોકાટુ, અને ડ્રેસ…

View More વિશ્ર્વભરમાં દુર્લભ પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી

અમેરિકન નાગરિકે ચાકૂની અણીએ વિમાન હાઈજેક કર્યું, મુસાફરે ગોળી મારતાં હુમલાખોરનું મોત, 3 ઈજાગ્રસ્ત

  એક અમેરિકન નાગરિકે ગુરૂવારે એટલે કે ગઈ કાલે ચાકૂની અણીએબેલીઝમાં ટ્રોપિક એરના એક નાના વિમાનને હાઇજેક કર્યું હતું. હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા…

View More અમેરિકન નાગરિકે ચાકૂની અણીએ વિમાન હાઈજેક કર્યું, મુસાફરે ગોળી મારતાં હુમલાખોરનું મોત, 3 ઈજાગ્રસ્ત

‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત

  વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક મોટી ડીલ કરી શકે છે. તેમણે આના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે…

View More ‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે ઓવેલ ઓફિસને સોનાથી મઢી

    વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા આઠ અઠવાડિયા ખૂબ જ તોફાની રહ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિને હજુ પણ તેમના એક શોખ માટે સમય મળ્યો છે:…

View More ડોનાલ્ડ ટ્રમ્પે ઓવેલ ઓફિસને સોનાથી મઢી

ચીની કંપનીઓ મૂંડી નીચી કરી ભારત આવવા તૈયાર

ટ્રમ્પની ટેરિફના કારણે વિદેશી રોકાણ માટે લઘુમતી હિસ્સાની જોગવાઇ માનવા શાંઘાઇ હાઇલી અને હાયર કંપનીઓ તૈયાર શાંઘાઈ હાઈલી અને હાયર જેવી ચીની કંપનીઓ હવે વિસ્તરણ…

View More ચીની કંપનીઓ મૂંડી નીચી કરી ભારત આવવા તૈયાર

ટેરિફથી એટલી આવક થશે કે તમારે આવકવેરો ભરવો નહીં પડે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની…

View More ટેરિફથી એટલી આવક થશે કે તમારે આવકવેરો ભરવો નહીં પડે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતે

  યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 18 થી 24 એપ્રિલ સુધી તેમના પરિવાર સાથે ઇટાલી અને ભારતની મુલાકાતે રહેશે. આ…

View More અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતે

ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પહેલીવાર ભારતીય નહીં: યુનુસ સામેલ

આ વખતે ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ ભારતીય નાગરિકને સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

View More ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પહેલીવાર ભારતીય નહીં: યુનુસ સામેલ

‘આપણે હિન્દુઓથી અલગ છીએ…’ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું વિવાદાસ્પદ નિવેદન

  પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા…

View More ‘આપણે હિન્દુઓથી અલગ છીએ…’ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું વિવાદાસ્પદ નિવેદન

ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં

  ભારતને AFC એશિયન કપ 2031 ની મેજબાની મળવાની શક્યતા છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (અઈંઋઋ) એ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે મેજબાનીની અધિકાર મેળવવા અધિકૃત…

View More ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં