યુધ્ધવિરામ શરતોના ભંગનો ઇઝરાયલ સામે આક્ષેપ કરી હમાસે બંધકો છોડવાનું બંધ કરતા જગત જમાદારે ખીજાઇને શનિવાર બપોરની મુદત આપી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાંથી…
View More બંધકોને છોડો નહીં તો બરબાદ થઇ જશો; હમાસને ટ્રમ્પની ચેતવણીWorld News
વન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યા
47 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક…
View More વન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યાજેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલા
81 વર્ષનાં જેપનીઝ મહિલા અકિયોએ જાણીજોઈને એકથી વધુ વાર ચોરી કરી છે જેથી અપરાધની સજામાં તેઓ જેલમાં રહી શકે જેથી ત્યાં તેમને રહેવા-ખાવા ઉપરાંત…
View More જેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલાVIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયા
સોમવારે અમેરિકાના એરિઝોનામાં સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે ખાનગી જેટ અથડાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને…
View More VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયાક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ નજારો
ક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ સ્ટાઇલમાં વિવિધ સેલિબ્રિટીઓના આકર્ષક પોઝ જોવા મળી રહ્યા છે. જેમાં મશહૂર હિરોઇન એન્જેલીના જોલી, નિકોલ કોડમેન, સિન્યિયા એરિવો, એરિયાના…
View More ક્રિટિક્સ ચોઇસ એવોર્ડસનો રેડ કાર્પેટ નજારોઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ
19મીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ઓસ્ટ્રેલિયાની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઇનિસનો…
View More ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિજમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્ર્વની સૌથી ઊંડી હોટેલ
સ્નોડોનિયાની આ હોટેલમાં જવા માટે ટોર્ચના અંજવાળે નિસરણીથી જવું પડે છે ખંડિયેર પડી રહેલાં ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જૂના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઈને સૂવાનો…
View More જમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્ર્વની સૌથી ઊંડી હોટેલઅમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશું
અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકો 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન ભારતે ભારતીયો…
View More અમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશુંટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારી
104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર ઈરાનની સ્થિતિ અને ચાબહાર…
View More ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારીબાંગ્લાદેશમાં સરકાર વિરોધીઓ પર તવાઈ: અભિનેત્રી મહેર અફરોઝ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ
બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ બોલનારાઓ પર સતત દમન થઈ રહ્યું છે. તાજેતરનો મામલો બાંગ્લાદેશી અભિનેત્રી મેહર અફરોઝ શોન સાથે સંબંધિત છે. 6 ફેબ્રુઆરીના રોજ, ઢાકા મેટ્રોપોલિટન…
View More બાંગ્લાદેશમાં સરકાર વિરોધીઓ પર તવાઈ: અભિનેત્રી મહેર અફરોઝ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ