પહલગામ આતંકવાદી હુમલાના કાવતરાખોર અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીને બુધવારે લાહોરમાં આયોજિત એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી…
View More હું હવે પ્રખ્યાત છુંં, મોદી સામે મારે ચૂંટણી ન લડવી જોઇએ? પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડનો બફાટWorld News
ટ્રમ્પની લિબરેશન ડે ટેરિફ યથાવત : ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના નિર્ણય સામે ફેડરલ અદાલતનો સ્ટે
અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ગુરૂૂવારે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને અસ્થાયી રૂૂપે પુન:સ્થાપિત કર્યો છે. એક દિવસ પહેલા જ યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટેરિફ પર…
View More ટ્રમ્પની લિબરેશન ડે ટેરિફ યથાવત : ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના નિર્ણય સામે ફેડરલ અદાલતનો સ્ટેશાંતિનો સંકેત, ઇઝરાયલ, હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. યુદ્ધને કારણે ગાઝામાં માનવતાવાદી કટોકટી જોવા મળી રહી છે. લોકો પાસે ખાવા માટે કંઈ નથી. આ…
View More શાંતિનો સંકેત, ઇઝરાયલ, હમાસ યુદ્ધવિરામ માટે તૈયારએશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યા
દક્ષિણ કોરિયાના ગુમી ખાતે ચાલી રહેલી 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે ત્રીજા દિવસે અદભૂત પ્રદર્શન કરીને 3 ગોલ્ડ સહિત કુલ 6 મેડલ પોતાના નામે કર્યા…
View More એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ સહિત 6 મેડલ જીત્યાટ્રમ્પના નીતનવા ગતકડાંમાંથી શીખી ભારતે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વર્લ્ડ કલાસ સુવિધાઓ ઊભી કરવી જોઇએ
ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી જાત જાતના તુક્કા રમતા કર્યા કરે છે ને તેમને સૂઝેલો નવો તુક્કો વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર…
View More ટ્રમ્પના નીતનવા ગતકડાંમાંથી શીખી ભારતે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વર્લ્ડ કલાસ સુવિધાઓ ઊભી કરવી જોઇએપાક. -અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, PAK સેનાએ ટેન્ક તૈનાત કર્યા, અફઘાન ચોકીઓ પર કર્યો બોમ્બમારો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે આજે ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. બંને દેશોએ અફઘાનિસ્તાનના બરમાચા સરહદી વિસ્તારમાં એકબીજા પર ભારે ગોળીબાર કર્યો. આ…
View More પાક. -અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, PAK સેનાએ ટેન્ક તૈનાત કર્યા, અફઘાન ચોકીઓ પર કર્યો બોમ્બમારોચીની છાત્રોના વિઝા રદ, સેમિક્ધડક્ટર-વિમાન ટેકનોલોજીની નિકાસબંધી કરતું અમેરિકા
ચીનના સામ્યવાદી પક્ષ સાથે સંબંધ ધરાવતા અથવા અમેરિકા માટે સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા ચીની વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા આક્રમકપણે રદ કરવા તથા ચીન- હોંગકોંગથી આવતા વિદ્યાર્થીઓ…
View More ચીની છાત્રોના વિઝા રદ, સેમિક્ધડક્ટર-વિમાન ટેકનોલોજીની નિકાસબંધી કરતું અમેરિકાલિબરેશન ડે ટેરિફ સામે કોર્ટના સ્ટેથી ટ્રમ્પને ઝટકો
મેનહટનની ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિના પગલાંને સત્તાનો દુરુપયોગ અને બંધારણ વિરૂધ્ધ જાહેર કર્યું અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનને ફરી એકવાર કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક અમેરિકન…
View More લિબરેશન ડે ટેરિફ સામે કોર્ટના સ્ટેથી ટ્રમ્પને ઝટકોબાંગ્લાદેશમાં લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે જામી પડી
IPL 2025ના રોમાંચક વાતાવરણ વચ્ચે ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે સામાન્ય રીતે ગરમાગરમીનું વાતાવરણ જોવા મળે છે.…
View More બાંગ્લાદેશમાં લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે જામી પડીગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનાં યુધ્ધમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે. લાખો લોકો બેઘર બની ગયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલનાં સતત બોંમ્બમારાના કારણે સમગ્ર વિસ્તાર કાટમાળમાં…
View More ગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો