અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ દોસ્તીની દુહાઈઓ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે ભારતને બેવડો ફટકો મારી દીધો. ટ્રમ્પે એક તરફ…
View More ટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટીWorld News
ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એટલે કે ગઈ કાલે (૩૦ જુલાઈ) ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, આ ટેરિફ આજે…
View More ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુકેનેડાની પણ પેલેસ્ટાઇનને માન્યતા આપવા જાહેરાત
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના ધરાવે છે. તાજેતરના…
View More કેનેડાની પણ પેલેસ્ટાઇનને માન્યતા આપવા જાહેરાતભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં…
View More ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશુંપાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પ
ભારતીય ઉત્પાદનો પર કાલથી 25 ટકા ડ્યૂટી અને પેનલ્ટી લગાવવાના નિર્ણય સાથે પાક. સાથે વેપાર કરાર: અમેરિકા પાક.માં તેલ ભંડાર વિકસાવવા મદદ કરશે: દક્ષિણ કોરિયા…
View More પાક. એક દિવસ ભારતને ક્રુડ વેચશે: ઘાવ પર મીઠું ભભરાવતા ટ્રમ્પન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન
WCLમાં ભારત સાથેની મેચ રદ થતા પાક ક્વોલિફાય ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ઠઈક) 2025ની સેમિફાઇનલ રદ કરવામાં આવી હતી. પહેલગામ…
View More ન ટોસ થયો, ન તો એકપણ બોલ ફેંકાયો છતાંય ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાનરશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલ
1960માં ચીલિમાં 9.2ની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો: 1950માં ભારતના અરૂણાચલમાં 8.6નો આંચકો આવ્યો હતો રશિયાના દૂર પૂર્વીય કામચટકા દ્વીપકલ્પમાં આજે આવેલા 8.8 ની તીવ્રતાનો ભૂકંપ,…
View More રશિયામાં આજનો ભૂકંપ અત્યાર સુધીના ટોપ-10માં સામેલતણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવી
રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપ આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભયાનક ભૂકંપના વિડીયો પણ સામે આવ્યા છે. ભૂકંપનો…
View More તણખલાની જેમ પાણીમાં તણાયા ઘરો, મોટી ઇમારતો પાણીમાં ડૂબી..VIDEOમાં જુઓ સુનામીએ રશિયામાં કેવી તબાહી મચાવીવેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર સોદા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનું વલણ બતાવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો બંને દેશો વચ્ચે કોઈ વેપાર…
View More વેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીકામચટકા ટાપુ નજીક 8.8નો ભૂકંપ, રશિયા-જાપાનમાં સુનામી
પેસિફિક દેશોમાં સુનામીનું એલર્ટ, 1952 પછી પ્રથમ વખત પ્રચંડ ધરતીકંપથી અનેક દેશોમાં ચિંતા, 4 મીટર ઊંચા મોજા ઉછળ્યા અનેક સ્થળે ઇમારતો ધરાશાયી, સતત આફ્ટર શોકથી…
View More કામચટકા ટાપુ નજીક 8.8નો ભૂકંપ, રશિયા-જાપાનમાં સુનામી