મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા…
View More વૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છેwar news
ડીઝલ અને ATF નિકાસ પર ફરી વિન્ડફોલ ટેક્સ લાગુ
વ્યાપારી LPG ક્વોટા 70 ટકા વધારીને લેબર-ઇન્ટેન્સિવ ઉદ્યોગોને રાહત અપાઇ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્ષેત્રમાં બે મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ વૈશ્વિક તેલ બજારમાં…
View More ડીઝલ અને ATF નિકાસ પર ફરી વિન્ડફોલ ટેક્સ લાગુખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપે
ઈઝરાયલ-અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધમાં હમણાં ટેબ્લો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને સમાધાન માટે હાથ…
View More ખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપેકોરોનાની જેમ સંકટનો સામનો કરવાનો સમય: મોદી
3.75 લાખ ફસાયેલા ભારતીયોને સલામત સ્વદેશ લવાયા છે: ખેડૂતોએ ભરેલા અનાજથી અન્નનો દેશમાં પૂરતો સ્ટોક મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે.…
View More કોરોનાની જેમ સંકટનો સામનો કરવાનો સમય: મોદીપેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો
સબ સલામતની આલબેલ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ IOCના અધિકારીઓ સાથે બેઠક યોજી, સમાન ધોરણે સપ્લાય આપવા માગણી મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ગેસ અને ક્રુડની સપ્લાઇને…
View More પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનું આ…
View More ‘જહાજો પર હુમલા સ્વીકાર્ય નથી, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા..’ લોકસભામાં PM મોદીનું સંબોધનસૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશ
રૂરલ વિસ્તારનાં અમુક પંપો ઉપર પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ કરી દેવાયાનો આક્ષેપ, એડવાન્સ પેમેન્ટનો પણ વિરોધ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની તાકીદની બેઠક, યોગ્ય નીતિ…
View More સૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશયુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ
શરતો વિના યુદ્ધવિરામ નહીં, વોશિંગ્ટનમાં પણ રાજદ્વારી ચર્ચા માટે તૈયારી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો…
View More યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ20 દિવસના યુધ્ધમાં ગુજરાતને રૂા.10 હજાર કરોડનું નુકસાન
નિકાસ ઠપ અને ગેસનો પુરવઠો ખોરવાતા ઉદ્યોગ બંધ થતા બેવડો માર સિરામિક, ખાણી-પીણી, કાપડ, રસાયણ, એન્જિનિયરિંગ, હીરા-ઝવેરાત સહિતના ક્ષેત્રોને અસર ઇરાન અને ઇઝરાયેલ યુધ્ધની આગમાં…
View More 20 દિવસના યુધ્ધમાં ગુજરાતને રૂા.10 હજાર કરોડનું નુકસાનયુદ્ધનો ખતરનાક વળાંક : શત્રુ દેશોનું એકબીજાના તેલક્ષેત્રો પર આક્રમણ
સાઉદી, કતાર અને UAEની રિફાઇનરી પર ઇરાન તૂટી પડ્યું: શત્રુઓની રિફાઇનરીઓ નજીક રહેતા નાગરિકોને દૂર ભાગી જવા ચેતવણી ઇઝરાયેલે અખાતી યુધ્ધમાં પહેલીવાર ઇરાનના ઓઇલ ક્ષેત્રો…
View More યુદ્ધનો ખતરનાક વળાંક : શત્રુ દેશોનું એકબીજાના તેલક્ષેત્રો પર આક્રમણ