વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો

દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…

View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો

વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે…

View More વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

વઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલો

વઢવાણ તાલુકાના ખમીસાણા ગામે રેતીના પ્લાન્ટના પાણી મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવાન પર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…

View More વઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલો

વઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોત

મૂળ પાટડી-દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના અને હાલ વઢવાણ નવાદરવાજા બહાર વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈના એકના એક દીકરા 45 વર્ષના ચાવડા રમેશભાઈ પરસોત્તમભાઈ ધોળીપોળ દરવાજા…

View More વઢવાણના ધોળીપોળ દરવાજા પાસે વીજશોક લાગતા યુવાનનું મોત

વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો

સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રહેતી પરિણીતા પાસે જેઠે જુગાર રમવા રૂપિયા માંગ્યા હતાં. પરિણીતાએ રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં…

View More વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો

વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈ

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણના દિવ્યદર્શન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી હનિફ મહંમદભાઈ માણેક (38)ને ઝડપી લીધો છે. તે રતનપર ખાતે રહે…

View More વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈ

વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી…

View More વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

વઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ થતી…

View More વઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકી

વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યા

વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારના નાવણીયાના માર્ગ પર આવેલી વાડીએ પિતા-પુત્ર હતા. ત્યારે નાવણીયા ગામના શખસે ગાય અંગે પૂછપરછ કરતા મામલો બિચકાયો હતો. જેમાં…

View More વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યા

વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યા

સ્થાનિકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે ગંભીરતા નહીં દાખવી માત્ર પીધેલાનો ગુનો નોંધ્યો વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી…

View More વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યા