ફૂલોની વિવિધ જાતનો ઉપયોગ કરાયો : રવિવારથી જ સેવકો લાગ્યા હતા શણગારવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં કરવામા આવ્યા હતા. તેમના…
View More સ્વ. વિજયભાઇના વૈકુંઠ રથને 500 કિલોથી વધુના ફૂલોથી શણગારાયોvijay rupani
અમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિ
ચાર દિવસ બાદ પાર્થિવદેહ પરિવારને સોંપાયો, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, નીતિન પટેલ, પોલીસવડાની હાજરી ગુજસેલના વિમાન માર્ગે પાર્થિવદેહ અમદાવાદથી હિરાસર લવાયો, રાજકોટમાં પણ…
View More અમદાવાદ સિવિલમાં સ્વ. વિજયભાઇને અપાયું ગાર્ડ ઓફ ઓનર, મુખ્યમંત્રી સહિતના નેતાઓ-અંજલિબેને અર્પી પુષ્પાંજલિપૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEO
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ હીરાસર એરપોર્ટ પહોંચ્યો, જુઓ VIDEOરૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશે
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More રૂપાણી પરિવાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવદેહ લઈ રાજકોટ રવાના, મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાશેસ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધી
ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસ સ્થાન અને રામનાથપરા સ્મશાન ગૃહ સુધીના રૂટ ઉપર પાર્કિંગની મનાઇ રાજકોટ શહેરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે 5…
View More સ્વ.વિજયભાઇની અંતિમયાત્રાના રૂટ ઉપર વાહનોને પ્રવેશ બંધીરાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણી
રાજકોટમાં રાજકીય સન્માન સાથે લોકપ્રિય નેતાને અશ્રુભીની વિદાય, અંતિમ યાત્રામાં ગુજરાતભરમાંથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડ્યા નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે ભારે ધસારો, વૈંકુઠ રથ ઉપર ઠેર-ઠેર…
View More રાખી રાજકોટને ઋણી, સ્વર્ગે સીધાવ્યા રૂપાણીઆજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર…
View More આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમસ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અમદાવાદમાં ગુરુવારે થયેલા એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના કરુણ નિધન બાદ…
View More સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણીમીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!
પ્રિય નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીને મૌનાંજલિ, શોકાતૂર રાજકોટમાં સજજડ શોક હડતાલ શાળા-કોલેજોમાં પણ આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ, ઔદ્યોગિક વિસ્તારો પણ બંધમાં જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
View More મીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા, પાર્કિંગ-ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ગોઠવતી પોલીસ સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલિના હોર્ડિંગ લાગ્યા, DNA રિપોર્ટ આવ્યા બાદ તમામ સમય નક્કી…
View More રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી