ગીર સોમનાથના વેરાવળ ખાતે મજુરી અર્થે આવેલા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીની શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી…
View More વેરાવળમાં શ્રમિક પરિવારની સાડા 3 વર્ષની બાળકીને શ્ર્વાને પીંખી નાખીVeraval
વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યા
ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે…
View More વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યાવેરાવળ-પાટણ ન.પા.ની ચૂંટણી અંગે કોર્ટમાં ઈલેકશન પીટીશન
વેરાવળ-પાટણ નગરપાલિકા ની ચૂંટણીમાં વોર્ડ નં. 7 તથા 8 માં ચૂંટણી પ્રક્રિયા અંગે કોર્ટમાં ઇલેકશન પીટીશન દાખલ કરવામાં આવેલ છે અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો…
View More વેરાવળ-પાટણ ન.પા.ની ચૂંટણી અંગે કોર્ટમાં ઈલેકશન પીટીશનધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધી
ખેત ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવા સેંકડો ખેડૂતો માટે આ નવો રોડ બનશે આર્શિવાદરૂપ: વેરાવળના ડારી ગામતળથી ‘ધારવાની પા’ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી 1 કિ.મી.નો…
View More ધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધીવેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડી
વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના 97 મકાનો રેગ્યુલર કરવાના રૂૂા.24.25 લાખ રૂૂપિયા લઈ છેતરપીંડી કરતા ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા…
View More વેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડીવેરાવળ પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યો
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઇબ્રીડ…
View More વેરાવળ પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યોવેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યું
વેરાવળ માં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તણાવ વધ્યો છે. શહેર યુવા ભાજપના મંત્રી નવલ ભારાવાલા પર હુમલો ચૂંટણી દરમિયાન થયેલા મન દુ:ખ ને કારણે…
View More વેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યુંવેરાવળમાં ખડખડ વિસ્તારમાં પોલીસનો દરોડો, 912 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો
વેરાવળના ખડખડ વિસ્તારમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા દરોડો પાડી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 912 બોટલ વિદેશી દારૂૂ સહિત રૂૂા.2.25…
View More વેરાવળમાં ખડખડ વિસ્તારમાં પોલીસનો દરોડો, 912 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયોવેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’
વેરાવળ પાટણ નગરપાલિકા ની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી ભાજપ…
View More વેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યો
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી…
View More વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યો