ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર ફાટવાને કારણે 50થી વધુ મજૂરો બરફ નીચે દટાયા છે. કામદારોને બહાર કાઢવા માટે…
View More બદ્રીનાથમાં મોટી દુર્ઘટના: માણા ગાવ નજીક ગ્લેશિયર તૂટતા 57 મજૂરો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂuttarakhand
ભાજપ શાસિત ઉત્તરાખંડમાં રૂા.607 કરોડનું મહાકૌભાંડ: કેગના રિપોર્ટમાં સનસનીખેજ દાવો
દિલ્હીમાં અગાઉની કેજરીવા સરકારના ભ્રષ્ટાચાર સામે કાગારોળ મચાવતા ભાજપ શાસિત ઉત્તરાખંડમાં ગંભીર નાણાકીય ગેરવ્યવસ્થા જાહેર કરવામાં આવી છે, જ્યાં વન સંરક્ષણ માટેના ભંડોળનો આઇફોન…
View More ભાજપ શાસિત ઉત્તરાખંડમાં રૂા.607 કરોડનું મહાકૌભાંડ: કેગના રિપોર્ટમાં સનસનીખેજ દાવોઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકે
ગુજરાતની નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામો વિશે ભાગ્યે જ કોઇને સંદેહ હતો. પરંતુ આટલી લગભગ એકતરફી જીતની કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે.…
View More ઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકેદેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: લગ્ન-છૂટાછેડાનો એક જ કાયદો
સમાન નાગરિક કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારૂં ઉતરાખંડ દેશનું સૌપ્રથમ રાજય બન્યું છે. આ કાયદો લાગુ થતા લગ્ન, છુટાછેડા, મિલકતના વિભાગન માટે…
View More દેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: લગ્ન-છૂટાછેડાનો એક જ કાયદોદેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: છૂટાછેડાનો એક જ કાયદો, બહુપત્નીત્વ ખતમ
સમાન નાગરિક કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારૂં ઉતરાખંડ દેશનું સૌપ્રથમ રાજય બન્યું છે. બપોરે 12:30ના ટકોરે આ કાયદો લાગુ થતા લગ્ન, છુટાછેડા,…
View More દેેશમાં પ્રથમવાર ઉત્તરાખંડમાં આજથી UCCનો અમલ: છૂટાછેડાનો એક જ કાયદો, બહુપત્નીત્વ ખતમજમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધ
પહાડોમાં હિમવર્ષાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. આવી…
View More જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત!! હલ્દવાની જતી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મુસાફરોના મોત
ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા આજે એક મોટો અકસ્માત થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબૂ બહાર ગઈ…
View More ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત!! હલ્દવાની જતી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મુસાફરોના મોતઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા…
View More ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત