શ્રધ્ધાંજલિ સભામાં પતિના હત્યારાને માફ કરતા એરિકા ક્રિકે કહ્યું, મારી ખાતાવહીમાં એ માણસનું લોહી જોતું નથી

જમણેરી કાર્યકર્તાને પ્રાર્થના સભામાં જુના મિત્રો ટ્રમ્પ-મસ્ક સાથે જોવા મળ્યા રવિવારે એરિઝોનામાં ટર્નિંગ પોઇન્ટ યુએસએના સ્થાપક ચાર્લી કિર્કના સ્મારકમાં હજારો લોકો જોડાયા હતા. સૌથી ભાવનાત્મક…

View More શ્રધ્ધાંજલિ સભામાં પતિના હત્યારાને માફ કરતા એરિકા ક્રિકે કહ્યું, મારી ખાતાવહીમાં એ માણસનું લોહી જોતું નથી

ટેરિફનો ટેરર: ગુજરાતના ચણિયાચોળીના આભલા USમાં ઝાંખા પડશે

અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરિફથી નવરાત્રીનાં વેપારી પર 70 ટકા અસર થવાનો ભય, નિકાસ કરતાં વેપારીઓ અને કારીગરો નિરાશ તૈયાર માલ કયા રાખવો એ સૌથી…

View More ટેરિફનો ટેરર: ગુજરાતના ચણિયાચોળીના આભલા USમાં ઝાંખા પડશે

રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર

યુક્રેન યુધ્ધ સમાપ્ત કરવા ગૌણ ટેરિફ લાદી: વ્હાઇટ હાઉસ યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા માટે રશિયાને દબાણ કરવાના પ્રયાસોના ભાગ રૂૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય…

View More રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર

ટ્રમ્પની મધ્યસ્થીથી રશિયા-યુક્રેન યુધ્ધવિરામ માટે તૈયાર: યુક્રેનને સુરક્ષાની અમેરિકાની ખાતરી

યુરોપીન સંઘના પૈસાથી યુક્રેન 90 બિલિયન ડોલરના અમેરિકી શસ્ત્રો ખરીદશે, ટેલીફોન પર પુતિનને પણ શાંતિ મંત્રણા માટે મનામણાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે યુક્રેનના રાષ્ટ્રપતિ…

View More ટ્રમ્પની મધ્યસ્થીથી રશિયા-યુક્રેન યુધ્ધવિરામ માટે તૈયાર: યુક્રેનને સુરક્ષાની અમેરિકાની ખાતરી

અમેરિકાના BAPS મંદિરમાં ભારત વિરોધી ચિત્રામણ: વર્ષમાં ચોથી ઘટના

  ઇન્ડિયાના (યુએસએ)ના ગ્રીનવુડમાં હિન્દુ BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વારંવાર થયેલા ગુના બદલ ચૂંટાયેલા અધિકારીઓ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી…

View More અમેરિકાના BAPS મંદિરમાં ભારત વિરોધી ચિત્રામણ: વર્ષમાં ચોથી ઘટના

ભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ

વ્હાઇટ હાઉસ, ટ્રમ્પના ટોચના સલાહકારના નિવેદનોમાં વધતા તણાવનું પ્રતિબિંબ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા બાબતે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું છે કે મોટા ભાગના ટેરિફ…

View More ભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ

વેપાર સોદાની શરતો પર ભારત, અમેરિકા સંમત: 8મીએ જાહેરાત

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી…

View More વેપાર સોદાની શરતો પર ભારત, અમેરિકા સંમત: 8મીએ જાહેરાત

અમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલ

નેતન્યાહુનો પડકાર, હોસ્પિટલ પર હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ ઇરાન સામે લશ્કરી અભિયાન ચાલુ રાખવા માટે યુએસના…

View More અમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલ

યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું

છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં…

View More યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું

અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી

ક્યુબા, હૈતી, નિકારાગુઆ તથા વેનેઝુએલાના લોકોને હાંકી કાઢવાના ચૂકાદામાં બે જજો અસહમત અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રને ભૂતપૂર્વ…

View More અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી