રાજકોટ જીલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ધરા ધૃજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર…
View More ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટUpleta news
ઉપલેટા પાસે 207 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
ઉપલેટાના કોલકી રોડ ઉપર રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી 207 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ રૂૂ.6,02,740નો મુદામાલ ક્બ્જે કર્યો…
View More ઉપલેટા પાસે 207 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયાઉપલેટાની વાડલા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા; 8 હજારની ચોરી
ઉપલેટા થી વાડલાં પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા શાળાના રસોડા માંથી ગેસો બાટલો તેમજ તેલના ડબ્બા સહીત 8 હજારનો મુદ્દમાલ ચોરી જતા પોલીસ ફરિયાદ…
View More ઉપલેટાની વાડલા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા; 8 હજારની ચોરીઉપલેટાના માખિયાળામાં ધંધામાં નિષ્ફળતા મળતા શાકભાજીના ધંધાર્થીનો આપઘાત
રાજયભરમાં આર્થિક ભીંસના કારણે દરરોજ અનેક લોકો આત્મઘાતી પગલાં ભરી રહ્યાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ઉપલેટાના માખીયાળા ગામે…
View More ઉપલેટાના માખિયાળામાં ધંધામાં નિષ્ફળતા મળતા શાકભાજીના ધંધાર્થીનો આપઘાતઉપલેટામાં લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ
ઉપલેટા પંથકની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તે જ ગામનાં શખ્સે તેને ભગાડી જઇ દુષ્કર્મ ગુજારી સવારે તેને તરછોડી ભાગી જતા આ…
View More ઉપલેટામાં લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરાર
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ ઉપલેટા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. શહેરના ભાદર રોડ પર આવેલી તાલુ કોલોનીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દારૂૂના…
View More ઉપલેટામાં બૂટલેગરના ઘરના રસોડામાંથી 50 હજારનો દારૂ ઝડપાયો, મકાનમાલીક ફરારઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડ
ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક કાર્યવાહી કરી છે.…
View More ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકિયા પક્ષમાંથી સસ્પેન્ડઉપલેટા પાલિકામાં એકસાથે 53 કર્મીઓને છૂટા કરી દેવાતા દેકારો
ઉપલેટા નગરપાલિકાના વહીવટી તંત્રમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા અને ચીફ ઓફિસર ડો. ઉદય નસીત દ્વારા સંયુક્ત રીતે એક આકરો નિર્ણય…
View More ઉપલેટા પાલિકામાં એકસાથે 53 કર્મીઓને છૂટા કરી દેવાતા દેકારોપુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધો
ઉપલેટાના આધેડને પૈસા આપ્યા બાદ પ્લોટ પડાવી દસ્તાવેજ પરત ન આપતા ગુનો નોંધાયો ઉપલેટાનાં કારખાનેદારને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લીમડા ચોક પાસે ન્યુઝની ઓફીસ ધરાવનાર…
View More પુત્રના અભ્યાસ માટે 13 લાખ આપી બે ગઠિયાએ આધેડનો કિંમતી પ્લોટ પડાવી લીધોઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર
ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને…
View More ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરાર