ભીવંડીના એજન્ટ મારફતે રૂા.3 લાખ આપી યુવતી સાથે નિકાહ કરનાર વેપારી સાથે વિશ્ર્વાસઘાત: સસરા, સાળી સહિતના પરિવારના સભ્યો ઉપલેટા આવતા વેપારી મીઠાઇ લેવા ગયો અને…
View More ઉપલેટામાં લૂંટેરી દુલ્હન 5.50 લાખની મતા લઇ ફરારUpleta news
ઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યું
ઉપલેટા ખાતે ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેત મજુરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના…
View More ઉપલેટામાં ખેતમજૂરોની બેઠક, આવેદનપત્ર આપ્યુંઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારોહ યોજાયો
86 તેજસ્વી તારલાઓને આગેવાનોને હસ્તે ઈનામ વિતરણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામે ધામી ૈક્ષણિક સંકુલની છ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની…
View More ઉપલેટામાં રમણીકભાઈ ધામી શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારોહ યોજાયોઉપલેટા વોર્ડ નં.3માં પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે રહીશોને હાલાકી
ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવતા ખાખીજાળીયા રોડ, સોનલ નગર અને ચુનાની ભઠ્ઠી વિસ્તારના રહિશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને…
View More ઉપલેટા વોર્ડ નં.3માં પાણીની અનિયમિતતા અને અપૂરતા જથ્થાને કારણે રહીશોને હાલાકીઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે CCTV ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપલેટામાં વૃધ્ધાને બેભાન બનાવી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના વૃધ્ધાને બેભાન બનાવી દાગીના ચોરી કરનાર સિહોરના દંપતીની ધરપકડઉપલેટામાં નલ સે જલ યોજનામાં થયેલ ગેરરીતિ અંગે વિજિલન્સ તપાસની માંગ
ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે આ નલ સે જલ યોજના અંતર્ગત નવી પાણીની પાઇપ લાઇનની કામગીરી…
View More ઉપલેટામાં નલ સે જલ યોજનામાં થયેલ ગેરરીતિ અંગે વિજિલન્સ તપાસની માંગઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસ
ઉપલેટામાં કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં ઉપલેટા…
View More ઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયો
ત્રણ શખ્સોએ યુવકના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાનો વ્યવહાર કરી ધમકી આપતાં યુવાને આપઘાત કર્યો’તો ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના…
View More ઉપલેટાના યુવકને ફ્રોડમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં ફરાર શખ્સ કચ્છ-ભુજથી ઝડપાયોભાયાવદર પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની રિમાન્ડ દરમિયાન તબિયત લથડી
ઉપલેટાના ખીરસરા ગામે રહેતો યુવાન દારૂના ગુનામાં ભાયાવદર પોલીસ મથકમાં રિમાન્ડ ઉપર હતો તે દરમિયાન લીવર ઉપર સોજો આવી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More ભાયાવદર પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની રિમાન્ડ દરમિયાન તબિયત લથડીઉપલેટા નજીક હનુમાનજી મંદિર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂપિયા પડાવવાનો કારસો
ઉપલેટા નજીક મેલી મજેઠી કેરીયાટીંબા હનુમાનજી મંદીર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂૂપિયા પડાવવા માટે ભાણવડના મોટા કાલાવડના શખ્સે ધમકી આપી બદનામ કરવા સોશિયલ મીડિયામાં વિડીયો…
View More ઉપલેટા નજીક હનુમાનજી મંદિર આશ્રમના મહંત પાસે બળજબરીથી રૂપિયા પડાવવાનો કારસો