ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?

ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત…

View More ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?

ઉપલેટાના વાડલા ગામે શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની ધરપકડ

ઉપલેટા તાલુકાના વાડલા ગામે પ્રાથમિક શાળાના ચોરીમાં બે આરોપીની ધરપકડ આ અંગેની વિગતે એવા પ્રકારની છે કે વાડલા થોડા દિવસ પહેલા પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન…

View More ઉપલેટાના વાડલા ગામે શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપીની ધરપકડ

ઢાંક ગામે જંગલી જાનવરનો આતંક: સરપંચ અને યુવક પર હુમલો

મેલડી માતાજીના દર્શને જતા હતા ત્યારે બની ઘટના, ઈજાગ્રસ્તોને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ફરી એકવાર વન્યપ્રાણીઓનો ભય સપાટી પર આવ્યો છે.…

View More ઢાંક ગામે જંગલી જાનવરનો આતંક: સરપંચ અને યુવક પર હુમલો

ઉપલેટાના યુવાને દારૂના નશામાં શરીરે અને ગુપ્તાંગે છરીથી છરકા કર્યા

મુળ ભાવનગરનો વતની અને હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતો સંજય ધરમદાસ ગોંડલિયા (ઉ.વ.40)નામનો યુવાન ઉપલેટામાં પટેલ અગ્રીઓઇલ મીલમાં હતો ત્યારે પોતાની જાતે છરી લઇ હાથે,…

View More ઉપલેટાના યુવાને દારૂના નશામાં શરીરે અને ગુપ્તાંગે છરીથી છરકા કર્યા

ઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ

ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ…

View More ઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ

જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

ઉપલેટાની ભાગોળે આવેલી મોજ નદીના રેલવે પુલ પર એક 16 વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં…

View More જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

ઉપલેટામાં G.U.D.C.ના ભૂગર્ભ ગટર અને નલ સે જલ કામોમાં બેફામ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

  ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નં. 08 વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (GUDC)ના વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો અને નિયમોનો ભંગ થઈ…

View More ઉપલેટામાં G.U.D.C.ના ભૂગર્ભ ગટર અને નલ સે જલ કામોમાં બેફામ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

ઉપલેટા સબ-ટ્રેઝરી કચેરી બંધ કરવાના સરકારના નિર્ણય સામે વકીલોનો વિરોધ

રાજ્ય સરકારના પેટા તિજોરી સુધારણા અભિયાન અંતર્ગત ઉપલેટાની સબ-ટ્રેઝરી (પેટા તિજોરી) કચેરીને બંધ કરવાના આદેશ સામે ઉપલેટા બાર એસોસિએશને સખત વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશન દ્વારા…

View More ઉપલેટા સબ-ટ્રેઝરી કચેરી બંધ કરવાના સરકારના નિર્ણય સામે વકીલોનો વિરોધ

ઉપલેટામાં નવા બની રહેલા રસ્તા પર ડામરનું ડમ્પર રોડમાં ગરકાવ, ભ્રષ્ટાચારની પોલ ખુલી

ઉપલેટા શહેરમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાની મિલીભગત તેમજ નબળી કામગીરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોલકી રોડ પર નવા બની રહેલા રસ્તા પર…

View More ઉપલેટામાં નવા બની રહેલા રસ્તા પર ડામરનું ડમ્પર રોડમાં ગરકાવ, ભ્રષ્ટાચારની પોલ ખુલી

ઉપલેટામાં જૂની અદાવતમાં કિશોર પર જીવલેણ હુમલો, આરોપીને પોલીસ છાવરતી હોવાનો પિતાનો આક્ષેપ

ઉપલેટામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પુરાવો આપતી એક ઘટના સામે આવી છે. ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલા ઝાપા વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક…

View More ઉપલેટામાં જૂની અદાવતમાં કિશોર પર જીવલેણ હુમલો, આરોપીને પોલીસ છાવરતી હોવાનો પિતાનો આક્ષેપ