ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ તેમની પાર્ટીના એક નેતાએ આત્મહત્યા કરી લીધી છે. મહારાજગંજના પનિયારા વિસ્તારના…
View More નિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડીUP News
યુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજા
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત…
View More યુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજાઅંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી
આજના આધુનિક યુગમાં પણ માણસ અંધશ્રદ્ધાને વશ થઈને નરબલી ચઢાવી રહ્યો છે. તંત્ર-મંત્ર માટે એક કાળમુખા કપલે 8 વર્ષની બાળકીની બલિ ચઢાવી દીધી, આ કંપાવનારો…
View More અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવીયુપીમાં બે માલગાડી ટકરાઇ: બન્ને લોકો પાઇલોટ ગંભીર
ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં બે માલગાડીઓ ટકરાઈ છે. એક માલગાડી પાટા પર ઉભી હતી ત્યારે બીજી માલગાડીએ પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી ગંભીર હતી…
View More યુપીમાં બે માલગાડી ટકરાઇ: બન્ને લોકો પાઇલોટ ગંભીરમોટા આયોજનોમાં થોડા ઘણાં લોકો તો મરે, યુ.પી.ના મંત્રીનું વિવાદિત નિવેદન
મૌની અમાસના દિવસે મહાકુંભમાં નાસભાગ મચી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. બંને…
View More મોટા આયોજનોમાં થોડા ઘણાં લોકો તો મરે, યુ.પી.ના મંત્રીનું વિવાદિત નિવેદનયુપી ટેરરીસ્ટ ફોર્સના એન્કાઉન્ટરમાં કગ્ગા ગેંગના ચાર સાગરિતોનો ખાત્મો
લૂંટ, હત્યા સહિતના ડઝનેક કેસમાં વોન્ટેડ હતા, મોટી સંખ્યામાં હથિયારો મળ્યા યુપી એસટીએફની મેરઠની ટીમે મોડી રાત્રે શામલીમાં એન્કાઉન્ટર કર્યું હતું. મુસ્તફા કાગ્ગા ગેંગના બદમાશો…
View More યુપી ટેરરીસ્ટ ફોર્સના એન્કાઉન્ટરમાં કગ્ગા ગેંગના ચાર સાગરિતોનો ખાત્મોભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટના
ભીખારી સામે પ્રેમમાં પડવાનું તો દૂર કોઈ જોવાનું પણ પસંદ કરતું નથી પરંતુ ભીખારીના પણ ક્યારેક ચમકી જતાં હોય છે અને પૈસા સાથે રુપ પણ…
View More ભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટનાપહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારો પ્રભાવિત, દિલ્હીમાં યલો એલર્ટ, યુપીમાં કોલ્ડ વેવની આગાહી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના…
View More પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારો પ્રભાવિત, દિલ્હીમાં યલો એલર્ટ, યુપીમાં કોલ્ડ વેવની આગાહીયુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવર
આપણે દરરોજ માર્ગ અકસ્માતના અનેક પ્રકારના બનાવો વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે ઉત્તર પ્રદેશથી જે ઘટના સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. ઉત્તર પ્રદેશમાંથી રૂૂંવાટા…
View More યુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવરયુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકના લોકર તોડીને કરોડો રૂૂપિયાની ચોરી કેસમાં લખનૌ અને ગાઝીપુરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આરોપીઓ માર્યા ગયા છે. લખનૌમાં કિસાન…
View More યુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર