યુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફર

નવી લીકર પોલિસી આવે તે પહેલાં જૂના સ્ટોકનો નિકાલ કરવા દુકાનદારોએ નુસખો શોધી કાઢયો: લોકોને જલસો ઉત્તર પ્રદેશમાં દારૂૂના વિક્રેતાઓએ તેમના જૂના સ્ટોકનો નિકાલ કરવા…

View More યુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફર

મથુરામાં કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ, નહીં તો… યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળને લઈને મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સીને આપેલા પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સીએમ યોગીને સંભલમાં ચાલી રહેલા…

View More મથુરામાં કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ, નહીં તો… યોગી

લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની

  મેરઠમાં સૌરભ હત્યાકાંડ જેવો વધુ એક કિસ્સો યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસ પછી બીજો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઔરૈયામાં એક…

View More લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની

યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ

સંભલમાં 1000ની અટકાયત સાથે 10, શાહજહાંપુરમાં 67 મસ્જિદ તાલપત્રીથી છૂપાવી દેવાઈ ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10…

View More યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈ

હવે યુપીમાં ઔરંગઝેબની એન્ટ્રી: આઝમીના ઈલાજ માટે યોગી તત્પર

મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય દ્વારા ઔરંગઝેબની પ્રશંસાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ સપાના છોતરાં કાઢી નાખ્યા યુપી વિધાન પરિષદમાં બોલતા, સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર મહાકુંભના સફળ સંગઠનનો…

View More હવે યુપીમાં ઔરંગઝેબની એન્ટ્રી: આઝમીના ઈલાજ માટે યોગી તત્પર

યુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉં

  ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બની, જેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂૂ થતાં…

View More યુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉં

ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત

    ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને આજે ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયાં હતા.…

View More ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત

પુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યા

  યુપીના આગ્રામાં આઈટી કંપનીના મેનેજર માનવ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા માનવે એક વીડિયો બનાવીને તેની પત્ની નિકિતા શર્માને તેના મોત…

View More પુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યા

યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

  આજે વહેલી સવારે યુપીના મેરઠમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં લોરેન્સ બિશરોઈ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. જઝઋ અને પોલીસના નોઈડા યુનિટે…

View More યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

યુપીની 75 જિલ્લાની જેલમાં રંગેચંગે સંગમ સ્નાન

હરહર મહાદેવના નારા સાથે મુસ્લિમ કેદીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો ઉત્તર પ્રદેશના 75 જિલ્લામાં બંધ કેદીઓએ મહાકુંભના પાણીમાં સ્નાન કર્યું. આ સંદર્ભમાં યુપી જેલ પ્રશાસને…

View More યુપીની 75 જિલ્લાની જેલમાં રંગેચંગે સંગમ સ્નાન