સંભલમાં 1000ની અટકાયત સાથે 10, શાહજહાંપુરમાં 67 મસ્જિદ તાલપત્રીથી છૂપાવી દેવાઈ ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે સતર્ક છે. રાજ્યના 10…
View More યુપીમાં નમાજનો સમય બદલાયો, મસ્જિદો ઢાંકી દેવાઈUP News
હવે યુપીમાં ઔરંગઝેબની એન્ટ્રી: આઝમીના ઈલાજ માટે યોગી તત્પર
મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય દ્વારા ઔરંગઝેબની પ્રશંસાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ સપાના છોતરાં કાઢી નાખ્યા યુપી વિધાન પરિષદમાં બોલતા, સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર મહાકુંભના સફળ સંગઠનનો…
View More હવે યુપીમાં ઔરંગઝેબની એન્ટ્રી: આઝમીના ઈલાજ માટે યોગી તત્પરયુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉં
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બની, જેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂૂ થતાં…
View More યુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉંભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત
ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને આજે ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આઅકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયાં હતા.…
View More ભાવનગરના યાત્રાળુઓની બસને યુપીમાં નડ્યો અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્તપુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યા
યુપીના આગ્રામાં આઈટી કંપનીના મેનેજર માનવ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા માનવે એક વીડિયો બનાવીને તેની પત્ની નિકિતા શર્માને તેના મોત…
View More પુરુષો વિશે વિચારો: પત્નીના ચારિત્ર્ય સામે સવાલ ઉઠાવી આગ્રામાં આઇટી કંપનીના મેનેજરની આત્મહત્યાયુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આજે વહેલી સવારે યુપીના મેરઠમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં લોરેન્સ બિશરોઈ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. જઝઋ અને પોલીસના નોઈડા યુનિટે…
View More યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠારયુપીની 75 જિલ્લાની જેલમાં રંગેચંગે સંગમ સ્નાન
હરહર મહાદેવના નારા સાથે મુસ્લિમ કેદીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો ઉત્તર પ્રદેશના 75 જિલ્લામાં બંધ કેદીઓએ મહાકુંભના પાણીમાં સ્નાન કર્યું. આ સંદર્ભમાં યુપી જેલ પ્રશાસને…
View More યુપીની 75 જિલ્લાની જેલમાં રંગેચંગે સંગમ સ્નાનનિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડી
ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ તેમની પાર્ટીના એક નેતાએ આત્મહત્યા કરી લીધી છે. મહારાજગંજના પનિયારા વિસ્તારના…
View More નિષાદ પાર્ટીના નેતાની આત્મહત્યા: યોગીના મંત્રી સામે આરોપોની ઝડીયુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજા
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત…
View More યુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજાઅંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી
આજના આધુનિક યુગમાં પણ માણસ અંધશ્રદ્ધાને વશ થઈને નરબલી ચઢાવી રહ્યો છે. તંત્ર-મંત્ર માટે એક કાળમુખા કપલે 8 વર્ષની બાળકીની બલિ ચઢાવી દીધી, આ કંપાવનારો…
View More અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી