ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે…
View More દિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂunseasonal rain
સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચહજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ લાખીનું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ…
View More હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહીભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન વરસી ગયેલા વ્યાપક વરસાદ વચ્ચે ભાણવડ તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ સતત ચારેક દિવસ વરસી ચૂક્યો છે. ત્યારે…
View More ભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શનહજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી
10-જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનુ થશે આગમન રવિવારે જામનગર, અમરેલી, દ્વારકા, અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ પણ આગામી 48 કલાક હવામાન વિભાગની…
View More હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહીરાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યા
ભારે પવન ફુંકાતા અનેક સ્થળે પતરા ઉડ્યા: ખંભાતમાં ચાર, ભાવનગર, બાવળામાં ત્રણ ઈંચ ખાબક્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજકોટમાં…
View More રાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યાવાવાઝોડા સાથે માવઠાની આફત, અનરાધાર 7 ઈંચ : 21ના મોત
માવઠારૂપી વરસાદથી ખેતીના પાકને ભારે નુક્સાન, કેરીના પાકનો સોથ વળી ગયો મહુવામાં 7 ઈંચ, અમરેલી, લાઠી, સાવરકુંડલા 2॥ ઈંચ, રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, કચ્છ, પંચમહાલ, બનાસકાંઠા,…
View More વાવાઝોડા સાથે માવઠાની આફત, અનરાધાર 7 ઈંચ : 21ના મોતરાજકોટમાં બપોરે ફરી કમોસમી વરસાદ, કરા પણ પડ્યા
રાજકોટમાં ગઈકાલે બપોરે અને રાત્રે કમોસમી વરસાદ ખાબકયા બાદ આજે બપોરે અઢી વાગ્યા બાદ ફરી કમોસમી વરસાદે સટાસટી બોલાવી હતી. કાળા ડિબાંગ વાદળો અને ભારે…
View More રાજકોટમાં બપોરે ફરી કમોસમી વરસાદ, કરા પણ પડ્યાડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાન
ડાંગ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં…
View More ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાનમોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે ગુજરાતમા આજથી વાતાવરણમા ફરી પલટો આવ્યો છે અને આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી…
View More મોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહી