સગીરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પોલીસ આવતા જ સમાધાન ઉના પંથકમાં માનવતાને શરમાવે તેવી કલંકિત ઘટના સામે આવી છે. બે નિર્દોષ, માસૂમ સગીર વયના બાળકો ને…
View More ઉનામાં હૈયુ કંપાવતી ઘટના, બે સગીર બાળકોને દારૂ પીવડાવ્યો!Una
ઉનામાં ચોરીના આરોપીને પોલીસે પકડી ફરિયાદ ન નોંધી કલાકોમાં જ છોડી મૂકયો
ઉના શહેરના અંબાજી નગર સોસાયટીમાં રહેતાકમલેશ તન્નાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવી ઉના પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હવેલીમાં દર્શન દરમિયાન…
View More ઉનામાં ચોરીના આરોપીને પોલીસે પકડી ફરિયાદ ન નોંધી કલાકોમાં જ છોડી મૂકયોઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડ
આરોપીની પત્ની પણ ગર્ભવતી, માસુમ બાળા સુરત મામાના ઘરે રોકાવા ગઇ ને ભાંડો ફૂટ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક છેવાડાના ગામમાંથી માનવતાને શર્મસાર કરતી…
View More ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડઉનાના ઝુડવડલીમાં નાગ-નાગણીનું મિલન કેમેરામાં કંડારાયું
પ્રકૃતિ માતાના ખોળે આજે એક અલૌકિક દ્રશ્ય પ્રગટ થયું. ઉના શહેરથી આઠ કિલોમીટર દૂર ઝુડવડલી ગામની સીમમાં પ્રિજેશભાઈ કાંતિભાઈ દોમડીયાની હરિયાળી વાડીમાં નાગદેવ અને નાગણીના…
View More ઉનાના ઝુડવડલીમાં નાગ-નાગણીનું મિલન કેમેરામાં કંડારાયુંઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયો
પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા, દીવમાં દારૂ પકડાવાના મનદુ:ખમાં મોટરસાઇકલ પર આવી યુવકની ઘાતકી હત્યા કરી હતી: LCB, SOG સહિતની ટીમોના ટેક્નિકલ સર્વેલન્સથી સફળ ઓપરેશન, એક…
View More ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયોઉનાની સરકારી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આખલાનો અડીંગો, તબીબો-દર્દીમાં ભયનો માહોલ
ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે બે આખલાઓ બાખડ્યા હતા. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આખલા યુદ્ધ દરમિયાન એક આખલો હોસ્પિટલના મુખ્ય બિલ્ડિંગમાં ઘૂસી…
View More ઉનાની સરકારી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આખલાનો અડીંગો, તબીબો-દર્દીમાં ભયનો માહોલઉનાના નાંદણમાં 40 ફૂટ ઉંડા કૂવામાં ખાબકેલા બે હરણનું સફળ રેસ્કયુ
પ્રકૃતિ અને માનવતા વચ્ચેના અતૂટ બંધનનું અદ્ભુત દૃશ્ય ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં જોવામળ્યુંસમૃદ્ધ રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં આવેલા અને જંગલની બોર્ડરને અડીને આવેલા રામજીભાઈ લખમણભાઈ…
View More ઉનાના નાંદણમાં 40 ફૂટ ઉંડા કૂવામાં ખાબકેલા બે હરણનું સફળ રેસ્કયુઉનાના સોનેરી નજીક બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત; ત્રણ ઘવાયા, બે ગંભીર
ઉના તાલુકાના સોનેરી ગામ નજીક સાંજના સુમારે બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા નાથળ ગામના ત્રણ યુવાનો ઘાયલ થયા હતા.બે યુવાનો ને હાથ-પગના ભાગે…
View More ઉનાના સોનેરી નજીક બાઈક-રિક્ષા વચ્ચે અકસ્માત; ત્રણ ઘવાયા, બે ગંભીરઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યા
5થી વધુ શખ્સોએ હુમલો કર્યો, યાગી ગેંગનું નામ ચર્ચામાં: બાઈક સર્વિસની માથાકૂટમાં હત્યાની શંકા ઉના તાલુકાના ચીખલી ગામે બપોરના સમયે ગામની મધ્યમાં આવેલા ચોકમાં ધોળા…
View More ઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યાઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડ
ઉના શહેરમાં તા. 28/મે ના રોજ સ્મશાન પાસે બે યુવકો પર છરી, પાઈપ અને સુડા વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુન્હાને અંજામ…
View More ઉનામાં બે યુવાનોની હત્યાના પ્રયાસમાં 13 આરોપીની ધરપકડ