ઉના-ભાવનગર બાયપાસ નજીક ગત મોડી રાત્રે આપ પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાએ પોતાની કાર પર બે અજાણ્યા બાઈકસવાર શખ્સોએ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો…
View More ઉનામાં ફાયરિંગ પ્રકરણમાં ‘આપ’ ઉમેદવાર જ આરોપી નીકળ્યો, ધરપકડUna
ચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે ઉનામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે 23 એપ્રિલની રાત્રિના સમયે ઉના નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ…
View More ચૂંટણી લોહિયાળ બની: ઉનામાં ‘આપ’ના ઉમેદવાર અજય બાંભણીયા પર ફાયરિંગઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!
ઝુડવડલી સીમમાં ભેંસનું મારણ કર્યું; ત્રણ સિંહબાળે જમાવટ કરી, બે સિંહણે રખોપા કર્યા સિંહપ્રેમીઓ અને પર્યટકો એશિયાટિક સિંહોની એક ઝલક મેળવવા માટે સફારી પાર્કમાં હજારો…
View More ઉનામાં સિંહ પરિવારની શાહી મિજબાની!ઉનામાં 108 સેવા સામે ઉઠ્યા સવાલો, ચોક્કસ હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરાતા હોવાની ચર્ચા
યોજનાગત હોસ્પિટલ મા પ્રાયરોટી અપાતી નહીં હોવાથી શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું કહેવાય છે ઉના શહેરમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઓર્થોપેડિક (હાડકાં સંબંધિત) દર્દીઓ તેમજ…
View More ઉનામાં 108 સેવા સામે ઉઠ્યા સવાલો, ચોક્કસ હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરાતા હોવાની ચર્ચાઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવ
ઉનાના નવાબંદર દરિયાકાંઠેથી છ ખલાસીઓ સાથે 13 એપ્રિલના રોજ બપોરે 11 વાગ્યે માછીમારી માટે નીકળેલી મીનાબેન અર્જુનભાઈ બાંભણીયાની ’કૃષ્ણ સાગર’ બોટ નં. GJ-14-MM-1932 ગત 14…
View More ઉનાના નવાબંદર નજીક દરિયામાં બોટની જળ સમાધી, છ ખલાસીઓનો આબાદ બચાવઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષ
પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં આક્રોશ: પ્રાંત અધિકારીને પાઠવ્યુ આવેદન ઉના શહેર માં બે દિવસ પહેલા ગીરગઢડા 80 ફૂટ રોડ પર આવેલ મલ્હાર ઢોસાના સંચાલક…
View More ઉનામાં મલ્હાર ઢોસાના માલિકો કોળી સમાજની દીકરી પર કરેલ હુમલાથી ભારે રોષઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યો
ઉના શહેર માં આજે એક અજીબ ઘટના સામે આવતા લોકો પણ આશ્ચર્ય માં પડી ગયેલ હતા ઉના એસ. ટી. બસ સ્ટેન્ડ માં એક ડુપ્લીકેટ કિન્નર…
View More ઉનામાં નકલી-અસલી ક્ધિનર વચ્ચે માથાકૂટ વચ્ચે પડેલા બાઇકચાલકને માર માર્યોસ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે
ઉનાના વોર્ડ નંબર 7માં રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ…
View More સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશેકૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુ
અનેક વખત ગાળિયા કાપી નાખ્યા, સતત એક કલાક મહેનત કરી બચાવ્યો ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં અચાનક ભારે અફરાતફરી મચી લોકો…
View More કૂવામાં ખાબકેલા સિંહને બચાવવા વનવિભાગનું દિલધડક રેસ્કયુઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપર ગામે ગત મધ્યરાત્રિએ વન્યજીવ અને પાલતુ પશુ વચ્ચેના સંઘર્ષના રુંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. શિકારની શોધમાં…
View More ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર