મોસ્કોમાં બન્ને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલુ, ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પૂરું થવાની આશાએ વિશ્ર્વભરનાં શેરબજારોમાં પણ તેજીનો માહોલ યુદ્ધથી ખંડેર થયેલા યુક્રેનને રશિયા જ…
View More અમેરિકાને અબજો ડોલર ચૂકવી યુક્રેન યુદ્ધ પૂરું કરવા પુતિન તૈયારUkraine war
યુક્રેન યુધ્ધમાં તમે આગળ શું કરવાના છો? મોદીએ પુતિનને પૂછયું
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન એક ઇન્ટરવ્યુમાં આશ્ચર્યજનક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની…
View More યુક્રેન યુધ્ધમાં તમે આગળ શું કરવાના છો? મોદીએ પુતિનને પૂછયુંયુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી
યુક્રેન પર સતત હુમલો કરી રહેલા રશિયા માટે મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાના રોજ જાહેરાત કરી છે કે તેઓ રશિયા પર…
View More યુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકીયુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય
ભારતને ઓઇલની જરૂર નથી, ક્રેમલીન માટે ભારત ‘વોશિંગ મશીન’ છે: ટ્રમ્પના વેપાર સલાહકારનો આરોપ રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવવાનો માર્ગ ભારતમાંથી પસાર થાય છે તેવો દાવો…
View More યુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાયયુક્રેન યુધ્ધમાં રશિયાના ડ્રોનમાં ભારતીય પાર્ટસનો ઉપયોગ
ઇરાની-ડિઝાઇનવાળા ડ્રોનમાં ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉપયોગ બાબતે યુક્રેને નવી દિલ્હી, ઇયુ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી…
View More યુક્રેન યુધ્ધમાં રશિયાના ડ્રોનમાં ભારતીય પાર્ટસનો ઉપયોગયુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યા
રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આ બેઠકનો હેતુ યુક્રેનમાં રશિયન યુદ્ધને રોકવા…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યાયુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશેયુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર: પુતિન
આવી મંત્રણામાં યુક્રેનના પ્રતિનિધિઓ સામેલ થાય: રશિયન પ્રમુખનો આગ્રહ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન…
View More યુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર: પુતિન