ઇઝરાયેલ- હિઝબુલ્લાહ વચ્ચે યુધ્ધવિરામ બાદ વધુ એક મોરચો શાંત પડવાના સંકેત પહેલીવાર ઝેલેન્સ્કીએ પહેલ કરી કહ્યું, નાટો અમારા વિસ્તારોની સુરક્ષાની ખાતરી આપે તો લડાઇ ખતમ થઇ...
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂૂ થયાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમયે આ સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયો છે....