લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ.…
View More ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયોtrees
NRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલ
રાજકોટ સહિત ગુજરાતમાં ગ્રીનકવર ઘટી રહ્યું હોવાથી સરકારથી માંડી સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચલાવી રહી છે અને લોક જાગૃતિ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ…
View More NRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલરક્ષક બન્યા ભક્ષક: કણકોટ રોડ પર 100 ઘટાટોપ લીમડાની કતલ
અનેક પ્લોટ હોવા છતાં લીમડા કાપી આરોગ્ય કેન્દ્ર બનાવવાના અભરખાએ 10 વર્ષ જૂના વૃક્ષોનો સોથ વાળી દેતા દેકારો વૃક્ષોનું જતન કરી ઉછેરનાર સ્થાનિકોએ એક માસ…
View More રક્ષક બન્યા ભક્ષક: કણકોટ રોડ પર 100 ઘટાટોપ લીમડાની કતલમનપા દ્વારા કાલે કલ્પના ચાવડા ગાર્ડનથી વૃક્ષારોપણ ઝુંબેશનો શુભારંભ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા,…
View More મનપા દ્વારા કાલે કલ્પના ચાવડા ગાર્ડનથી વૃક્ષારોપણ ઝુંબેશનો શુભારંભજામનગરના ધન્વંતરી મંદિરના ગ્રાઉન્ડમાં વૃક્ષો કાપી નાખતા સ્થાનિકોમાં નારાજગી
એક તરફ સરકાર વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બીજી તરફ જામનગરના આયુર્વેદ સંકુલમાં ત્રણ વૃક્ષ કાપી નાખવામાં આવતાં ચર્ચા જાગી છે. જામનગર ના…
View More જામનગરના ધન્વંતરી મંદિરના ગ્રાઉન્ડમાં વૃક્ષો કાપી નાખતા સ્થાનિકોમાં નારાજગીમનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીનરી વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણનું નાટક ફોટા સાથે ભજવવામાં આવે છે નેતાઓના હાથે વૃક્ષારોપણ કરાવી ઘનિષ્ટ વૃક્ષારોપણ થયાના બણગા ફુકાઈ રહ્યા…
View More મનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?મથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇ
વૃક્ષોના આડેધડ કટીંગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની અને આકરી ટીપ્પણી કરી છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલને સ્વીકારીને સર્વોચ્ચ અદાલતે વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ…
View More મથુરામાં 454 વૃક્ષો કાપનારને 4.54 કરોડનો દંડ, 20 ગણા વૃક્ષો વાવવા જમીન પણ લઇ લેવાઇવૃક્ષો કાપનાર સામે પોલીસ ફરિયાદ થશે: જયમીન ઠાકર
રાજકોટ શહેરના એરપોર્ટથી હનુમાનમઢી તરફના રોડ ઉપર આર.કે. બિલ્ડરના નામે શરૂ થતાં પ્રોજેક્ટને ખુલ્લુ મુકવા માટે ફુટપાથ ઉપર ઉભેલા ઘટાદાર વૃક્ષો કાપી નખાતા પર્યાવરણ…
View More વૃક્ષો કાપનાર સામે પોલીસ ફરિયાદ થશે: જયમીન ઠાકરએરપોર્ટ રોડ ઉપર બિલ્ડર દ્વારા અનેક વૃક્ષોની કતલ
રાત્રીના અંધારામાં મજૂરોની ટીમ ઉતારી ફૂટપાથ ઉપર વાવેલા 4થી 10 વર્ષના વૃક્ષો કપાવી નાખ્યા લોકોએ વિરોધ નોંધાવતા અમુક વૃક્ષો અડધા કાપેલા છોડી માણસો નાસી ગયા,…
View More એરપોર્ટ રોડ ઉપર બિલ્ડર દ્વારા અનેક વૃક્ષોની કતલ