શહેરના સાધુવાસવાણી રોડ ઉપર ટપાલ દેવા ગયેલા પોસ્ટમોનનું અલગ અલગ 46 પાર્સલ સાથેનું મોટરસાયકલ વાહન ચોર હંકારી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે…
View More સાધુ વાસવાણી રોડ ઉપરથી પોસ્ટમેનનું પાર્સલ ભરેલા મોટરસાઈકલની ઉઠાંતરીtheft
રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા…
View More રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરી
વાડીના રૂમનું તાળું ખોલી અનાજ ભરવાની કોઠીમાં રાખેલ દાગીના તસ્કરો ચોરી ગયા ચોટીલાના ચિરોડા ગામે રહેતા ખેડુતના ખિજડિયા ગામે આવેલા વાડીના મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતાં…
View More ચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરીપોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ.ના ઘરમાંથી પુત્રના મિત્રએ જ કર્યો 3 લાખનો હાથફેરો
શહેર પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સટેબલના મકાનમાંથી પુત્રના મિત્રએજ રૂા.3લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ મિત્રને હોટલના જમાવાના…
View More પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સ.ના ઘરમાંથી પુત્રના મિત્રએ જ કર્યો 3 લાખનો હાથફેરોલૂંટ-ધાડના 19 કેસમાં સંડોવાયેલ રોબરી ગેંગનો નિર્દોષ છુટકારો
જામનગર જીલ્લામાં અનેક હાઈવે લુંટની ફરીયાદો આવતી હોય, તે દરમ્યાન જામનગર પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ કોમ્બીંગ નાઈટમાં ડયુટી ઉપર હતા ત્યારે સ્ટાફને બાતમી…
View More લૂંટ-ધાડના 19 કેસમાં સંડોવાયેલ રોબરી ગેંગનો નિર્દોષ છુટકારોભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરી
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક પંચનાથ સોસાયટી ગેઇટ નંબર 2, માં આવેલ માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મઢના તાળા તોડી અંદર પ્રવેશી દાન પેટી…
View More ભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરીટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધો
કાલાવડના મછલીવડ ગામના શિક્ષકને લિફટ મોંધી પડી જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા એક શિક્ષક, કે જેઓ ટેક્સીમાં બેસીને મુસાફરી કરતા હતા, દરમિયાન તેમના ગળામાંથી અજાણ્યા પાંચ…
View More ટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધોકેશોદના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના-રોકડની ચોરી કરનાર ઝડપાયો
કેશોદના ખમીદાણા ગામમાં ગત 1 જાન્યુઆરીએ થયેલી 10 લાખથી વધુની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પાલીતાણા નિવાસી રણજીત ઉર્ફે રણિયો…
View More કેશોદના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના-રોકડની ચોરી કરનાર ઝડપાયોમીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાં
ભક્તિનગર પોલીસ વિસ્તારમાં આવેલા મિલપરા પાસે તેમજ કોઠારીયા રોડ પરની સીતારામ સોસાયટીમાંથી ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં…
View More મીલપરા અને સીતારામ સોસાયટીમાં મકાનમાં ચોરી : ત્રણ શખ્સો હાથવેંતમાંજામકંડોરણાના જસાપર ગામે વેપારીના બંધ મકાનમાંથી ત્રણ લાખની ચોરી
નવસારી રહેતા વેપારીના બંધ મકાનમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા જામ કંડોરણાના જશાપર ગામે તસ્કરો ત્રાંટક્યા હતાં નવસારીમાં સાબુની ફેક્ટરી ધરાવતા વેપારીના બંધ મકાનને તસ્કરોએ…
View More જામકંડોરણાના જસાપર ગામે વેપારીના બંધ મકાનમાંથી ત્રણ લાખની ચોરી