રાજ્યમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગર નાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની…
View More નોર્મલ ડિલિવરીનું કહી, સિઝેરીયન કરી દેવાતા પ્રસૂતા ગંભીરThangaDh
થાનની સોસાયટીના મકાનના તાળાં તોડી રૂા.4.50 લાખ મતાની ચોરી
ગૃહઉદ્યોગમાં ગયેલો પરિવાર ઘરે આવતા સામાન વેરવિખેર હાલતમાં હતો થાનની પ્રજાપતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા એક તાળા મારેલું મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળા તોડીને…
View More થાનની સોસાયટીના મકાનના તાળાં તોડી રૂા.4.50 લાખ મતાની ચોરીથાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાત
આધુનિક યુગમાં મોબાઇલની લતે યુવાનનો જીવ લીધો, પરિવારમાં શોક આજના જમાનામાં મોબાઇલએ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ડીઝીટલ યુગમાં મોબાઇલ વગર કોઇ…
View More થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાતથાનગઢના રૂપાવટીની ગૌચર જમીનમાંથી 6.25 લાખની ગેરકાયદેસર ખનીજચોરી કરતા ચાર ઝડપાયા
170 ફૂટના કૂવામાંથી ચાર શ્રમિકોને બહાર કઢાયા : 5 સામે ગુનો :ગૌચરમાં બેફામ ખનન, તંત્રનું ભેદી મૌન સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા થાનગઢ પંથકમાં થોડા સમયનાં દેખાવ…
View More થાનગઢના રૂપાવટીની ગૌચર જમીનમાંથી 6.25 લાખની ગેરકાયદેસર ખનીજચોરી કરતા ચાર ઝડપાયા