મંદિરના ભંડોળનો ઉપયોગ લગ્ન મંડપ માટે કરવાના તમિલનાડુ સરકારના પાંચ આદેશોને પણ રદ કર્યા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે મંદિરને દાનમાં આપવામાં આવેલા પૈસા હિન્દુ…
View More મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર: હાઈકોર્ટtemple
મંદિરમાં નમાજ પઢનારા મુસ્લિમ કેરટેકરની વહારે આવતા પૂજારી, જામીન પર છોડાવ્યો
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં સ્થિત એક મંદિરમાં નમાઝ પઢવાનો વીડિયો વાઈરલ થયા બાદ ધરપકડ કરવામાં આવેલા મુસ્લિમ કેરટેકરના ખુદ મંદિરના પુજારીએ જામીન કરાવ્યા છે. મંદિરના પુજારીએ…
View More મંદિરમાં નમાજ પઢનારા મુસ્લિમ કેરટેકરની વહારે આવતા પૂજારી, જામીન પર છોડાવ્યોદ્વારકા સહિતના 32 મંદિરોમાં વીઆઈપી દર્શનના નામે ઉઘરાણા, ભેદી મોબાઇલ એપ્લીકેશન પ્રગટી
દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિદિઠ રૂા.800 અને બેટ દ્વારકામાં રૂા.501નો ભાવ ઓનલાઈન એપ્લીકેશનની દુનિયામાં ઠગાઈના જયારે અલગ અલગ કિમિયાઓ અજમાવવામાં આવી રહયા છે ત્યારે તેમાં ધાર્મિક…
View More દ્વારકા સહિતના 32 મંદિરોમાં વીઆઈપી દર્શનના નામે ઉઘરાણા, ભેદી મોબાઇલ એપ્લીકેશન પ્રગટીજેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડ
નંદીની મૂર્તિ તોડી નાખી, કાળ ભૈરવની મૂર્તિ ઉખેડી નાખી, ભાવિકોમાં ભારે રોષ જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરમાં…
View More જેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડમંદિરોના દાનનો સદુપયોગ સ્થાનિક વિસ્તાર, લોકોના લાભાર્થે કરવો જરૂરી
અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હિંદુ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું એ વાતને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો. આ એક વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામના…
View More મંદિરોના દાનનો સદુપયોગ સ્થાનિક વિસ્તાર, લોકોના લાભાર્થે કરવો જરૂરીશિવલિંગ, મૂર્તિઓ ખંડિત કરી ગર્ભગૃહમાં મરેલું કૂતરું ફેંકાયું
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગંગેશ્વર મહાદેવના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્ત્વો દ્વારા મંદિર અને શિવાલયને ખંડિત કરવામાં આવ્યું છે. આ સિવાય મંદિરના ગર્ભગૃહમાં…
View More શિવલિંગ, મૂર્તિઓ ખંડિત કરી ગર્ભગૃહમાં મરેલું કૂતરું ફેંકાયુંUPના સંભલમાં મંદિરના પ્રાચીન કૂવામાંથી 46 વર્ષ બાદ મા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી, જુઓ વિડીયો
તાજેતરમાં જ પ્રશાસને ઉત્તર પ્રદેશના સંભલમાં જૂના શિવ મંદિરને ખોલ્યું હતું, જે 46 વર્ષથી બંધ હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે હનુમાનજીની મૂર્તિ અને કૂવો…
View More UPના સંભલમાં મંદિરના પ્રાચીન કૂવામાંથી 46 વર્ષ બાદ મા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી, જુઓ વિડીયોથાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું…
View More થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો