મિલકત વેરા, વ્યાજમાફી યોજના તા.31 માર્ચ સુધી ચાલુ, લાભ લેવા અનુરોધ મહાનગરપાલિકાની કમાઉ દીકરા સમાન વેરાવિભાગની આવકમાં આ વખતે પણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા…
View More મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવકtax
ટેક્સ હેવન દેશોમાંના ભારતીયોના રૂા. 14000 કરોડ પર આવકવેરાની તરાપ
આવકવેરા વિભાગે વિદેશી ટેક્સ હેવનમાં છુપાયેલી અઘોષિત સંપત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રથમ વખત, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ પનામા પેપર્સ, પેરેડાઇઝ…
View More ટેક્સ હેવન દેશોમાંના ભારતીયોના રૂા. 14000 કરોડ પર આવકવેરાની તરાપવ્યાજ માફી સાથે મિલકત સીલિંગનો કોરડો : 7 દી’માં 198 સિલ
મનપાના વેરા વિભાગે ઝોનવાઇઝ ચેકિંગ હાથ ધરી 1540 મિલકતધારકોને જપ્તી નોટિસ ફટકારી મનપાના વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી માસથી મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂધ્ધ…
View More વ્યાજ માફી સાથે મિલકત સીલિંગનો કોરડો : 7 દી’માં 198 સિલચિઠ્ઠી-ચબરખી કે ડાયરીના રોકડ વ્યવહારોના આધારે ટેકસ ચોરી નક્કી થઈ શકે નહીં
ગુજરાત ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)નો દુરોગામી અસર કરે તેવો ચુકાદો અમદાવાદના બિલ્ડર ઉપર ‘ઓન-મની’ લેવડ દેવડનો ઈન્કમટેક્સ વિભાગનો આરોપ ફગાવ્યો ગુજરાત ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે એક…
View More ચિઠ્ઠી-ચબરખી કે ડાયરીના રોકડ વ્યવહારોના આધારે ટેકસ ચોરી નક્કી થઈ શકે નહીંમિલકત વેરા વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, બે કલાકમાં 335 લોકોએ લાભ લીધો
વેસ્ટઝોનમાં સૌથી વધુ 136 મિલકતધારકો, મનપાને રૂા.67.83 લાખની આવક મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ મિલકત વેરામાં મહદ અંશે વ્યાજમાફી યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.…
View More મિલકત વેરા વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, બે કલાકમાં 335 લોકોએ લાભ લીધોએક દિ’માં 378 મિલકતો સિલ, બાકીદારોમાં દેકારો
મહાનગરપાલિકાની વેરાવસૂલાત શાખા દ્વારા મેગાડ્રાઇવ: 485 આસામીઓ પાસેથી રૂા.4.92 કરોડની વસૂલાત મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો 454 કરોડનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે બાકીદારો ઉપર…
View More એક દિ’માં 378 મિલકતો સિલ, બાકીદારોમાં દેકારોસાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે
મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરામાં દર વર્ષે ગાબડુ પડતુ હોવાથી તેમજ અનેક બાકીદારો વર્ષોથી વેરો ભરપાઇ ન કરતા હોવાથી આ વર્ષે બજેટમાં મુકવામાં આવેલ 454…
View More સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશેહાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજા
મનપાનાં વેરા વિભાગ દ્વારા 454 કરોડનો વાર્ષીક લક્ષ્યાંક પુર્ણ કરવા માટે સીલીંગ અને જપ્તી સહીતની કામગીરી હાથ ધરી છે. પરંતુ કાર્યક્રમમા સ્ટાફ કાર્યરત હોવાનાં કારણે…
View More હાઉસ ટેક્ષનો ચેક રિટર્ન થતા આસામીને છ માસની સજાવેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલ
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ-09-04-2025થી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવેલ છે. તારીખ-08-11-2025 સુધીમાં કુલ-3,82,951 કરદાતા દ્રારા રૂૂ.301.03…
View More વેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલવાહનોની ખરીદી ઉપર વસૂલવામાં આવતા ટેક્સ સામે કાનૂની જંગ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવા વાહનોની ખરીદી ઉપર વસુલ કરવામાં આવતો ટેક્ષ ગેરકાયદેસર હોવાનો રાજકોટ સિવિલ કોર્ટમાં જાહેરહિતનો દાવો જાગૃત નાગરીક દ્વારા દાખલ કરવામા આવ્યો…
View More વાહનોની ખરીદી ઉપર વસૂલવામાં આવતા ટેક્સ સામે કાનૂની જંગ