બે દિવસ પૂર્વે બોલાચાલી થતા યુવકને લોખંડના હૂંક ઝીંકી દેતા ઘટના ઘટી; આરોપી સકંજામાં ટંકારાનાં લજાઇ ગામે આવેલા કારખાનામા કામ કરતા મુળ બીહારનાં પિન્ટુ વર્મા…
View More ટંકારાના લજાઇ ગામે શ્રમિકો વચ્ચે થયેલ મારા મારીમા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયોTankara news
ટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇ
લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી SMC ટીમે ગત ઓક્ટોબર 2024 ના રેડ કરી ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું કોભાંડ ઝડપી લીધું હતું સ્થળ પરથી 23.38…
View More ટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇટંકારાના મિતાણા નજીક ડિવાઇડર કૂદેલી કાર અન્ય કાર સાથે અથડાતા એકનું મોત
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે…
View More ટંકારાના મિતાણા નજીક ડિવાઇડર કૂદેલી કાર અન્ય કાર સાથે અથડાતા એકનું મોતટંકારાના હડમતિયા ગામે ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ
ટંકારાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાતો હોય છે જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેવા હેતુથી ચાર દિવસ ભારે વાહન પસાર થવા…
View More ટંકારાના હડમતિયા ગામે ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યું
શાપરમાં યુવાને એસિડ પી લેતા તબીયત લથડી ટંકારાનાં મિતાણા પ્રભુનગરમા રહેતા યુવાને મિલકત મુદ નાના ભાઇ સાથે ઝઘડો કરતા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી…
View More ટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યુંટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુ
ટંકારાનાં વાછકપર ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોત
દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરના પારખા કર્યા બાદ બંને સંતાનોએ પણ વખ ધોળ્યું ગૃહકંલેશના કારણે અનેક પરિવારનો માળો પિખાયાના બનાવો અવાર નવાર સામે આવતા…
View More ટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોતવ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યો
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામના વૃદ્ધ મહિલાના દિકરાએ આરોપી પાસેથી વ્યાજે ધંધા અર્થે 15 લાખ રૂૂપિયા લીધેલ હોય જે વ્યાજ પેટે 27 લાખ ચુકવી આપેલ…
View More વ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યોટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો
ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.21 મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ…
View More ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયોધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ
ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ પર આવેલા ધ્રોલીયા ગામના પાટીયા પાસે કેમીકલ ફેટકરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી આગની…
View More ધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ