વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા…
View More ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવTankara news
ટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનો
ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂૂપિયા પડાવવા…
View More ટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનોટંકારાના લજાઈમાં ક્લિનિકમાં ઘુસી કાકા-ભત્રીજા સહિત ત્રણ પર હુમલો
ટંકારાના લજાઈ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ડોક્ટર સહિતના લોકો ક્લિનિકમાં બેઠા ત્યારે ક્લિનિકના પાછલા દરવાજેથી ત્યાં જ રહેતો એક શખ્સ અંદર આવ્યો હતો અને…
View More ટંકારાના લજાઈમાં ક્લિનિકમાં ઘુસી કાકા-ભત્રીજા સહિત ત્રણ પર હુમલોટંકારાના નેકનામ ગામેથી બે બાળકોના અપહરણ કરનાર મહિલા કલાકોમાં ઝડપાઇ
જિલ્લા એલસીબી અને ગ્રામ્ય પોલીસની ટીમો બનાવી વાંકાનેર નજીકથી બાળકોને હેમખેમ મુક્ત કર્યા ટંકારા તાલુકાના કામના નેકનામ ગામની સીમમાંથી બે બાળકોના અપહરણ થયાની ફરિયાદના આધારે…
View More ટંકારાના નેકનામ ગામેથી બે બાળકોના અપહરણ કરનાર મહિલા કલાકોમાં ઝડપાઇટંકારાના ધુનડા ગામે વ્યાજખોરોએ મહિલાની નવ વિઘા જમીન પડાવી લીધી
વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ કમર કસી રહી તેમ છતા વ્યાજખોરો બાજ આવતા નથી ત્યારે ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે મહિલાના પતિએ આરોપીઓ પાસેથી વ્યાજે નાણાં લીધેલ…
View More ટંકારાના ધુનડા ગામે વ્યાજખોરોએ મહિલાની નવ વિઘા જમીન પડાવી લીધીપદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન
ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. સાંજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો…
View More પદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન