રાજ્યમાં દારૂૂબંધી હોવા છતાં મોટા ભાગના જિલ્લાઓમાં દારૂૂબંધીના લીરેલીરા ઉડતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ દારૂૂબંધી હોવા છતાં દેશી દારૂૂનું વેચાણ થતું હોય છે. તેવું ત્યાંના...
સુરેન્દ્રનગરના દેદાદરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોની તબિયત અચાનક બગડી છે. પ્રસાદી આરોગ્યા બાદ 30થી વધુ લોકોને ઝાડા-ઉલટી...
સુરેન્દ્રનગર માલવણ પાસે ગાંધીનગર સીઆઇડી સેલે દરોડો પાડી કચ્છથી હજીરા જતા ટેન્કરમાંથી તેલ ચોરીનું રેકેટ ઝડપી પાડયું હતું. જેમાં 1.57 કરોડનો મુદામાલ કબજે કરાયો હતો. આ...
બે વાહન સહિત 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર એસીબી ટીમ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ચોરીના મુદામાલ સાથે આરોપીની બાતમી મળી હતી.જેમાં નેશનલ હાઇવે પરથી...
પતરાવાડીમાં વરલીના જુગાર સાથે બે લાખનો દારૂ મળ્યો, દુધરેજ પાસે દારૂની ડીલેવરી કરવા જતાં ત્રણ ઝડપાયા સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ દિવસમાં દારૂ-જૂગારના ચાર દરોડા...