અકસ્માતમાં ત્રણ ઘવાયા, ઘવાયેલાઓને હોસ્પિટલે ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું…
View More સુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોતSurendranagar
સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સનું અમદાવાદમાં ભેદી રીતે મોત
લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગ સાથે કનેકશન ધરાવતા નિવૃત આર્મીમેન મહાવિરસિંહ સિંધવ સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા: પાડોશી સાથે ઝઘડા બાદ પોલીસ આવતા ધરપકડથી બચવા ભાગવા ગયેલા…
View More સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સનું અમદાવાદમાં ભેદી રીતે મોતમોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા ઉપર દરોડા
રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે ત્રણ સ્થળે દરોડા પાડયા, રૂા.4.60 કરોડનો મુદ્દામાલ કબજે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા રેન્જ આઈજી નિર્લિપ્ત…
View More મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા ઉપર દરોડાવડોદરા, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર , વાપી અને આણંદ મનપાને મળી નવી ટીમ
વડોદરામાં ગીતાબેન મકવાણા, ભાવનગરમાં ઉષાબેન તલરેજા, સુરેન્દ્રનગરમાં રાકેશભાઈ રાઠોડ, વાપીમાં દક્ષાબેન પટેલ, આણંદમાં દિપિકાબેન પટેલ અને સુરતમાં માયાબેન માવાણીની મેયર પદે વરણી કરાઈ ગુજરાત રાજ્યના…
View More વડોદરા, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર , વાપી અને આણંદ મનપાને મળી નવી ટીમએક વર્ષમાં સુરેન્દ્રનગર પંથકમાં 2200 ગેરકાયદે ખાણ બંંધ, 10000 કરોડની ખનીજચોરી ઝડપાઇ
એક વર્ષમાં ચોટીલા-મૂળી-થાનગઢમાં ડે.કલેકટર એચ.ટી. મકવાણાની અભૂતપૂર્વ કામગીરી, 20000થી વધુ શ્રમીકોનું રેસ્કયુ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર ઐતિહાસિક પંચાળ પંથકથી ઓળખાતા ચોટીલા, થાનગઢ, અને મૂળી પંથકમાં…
View More એક વર્ષમાં સુરેન્દ્રનગર પંથકમાં 2200 ગેરકાયદે ખાણ બંંધ, 10000 કરોડની ખનીજચોરી ઝડપાઇપોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી સાયબર ક્રાઈમના નામે નકલી ડીવાયએસપી બનીને લોકો પાસેથી પૈસા પડાવતા એક શાતિર શખ્સને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.પકડાયેલા આરોપીની…
View More પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયોસુરેન્દ્રનગરમાં 84 ગેરકાયદેસર વીજજોડાણો કપાયા, રૂા.1.25 કરોડનો દંડ ફટકારાયો
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને ગુનેગારોને પકડવા માટે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 84 ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં…
View More સુરેન્દ્રનગરમાં 84 ગેરકાયદેસર વીજજોડાણો કપાયા, રૂા.1.25 કરોડનો દંડ ફટકારાયોજેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધો
મહિલા તેના પતિ અને બે સંતાનોને છોડી જેઠ સાથે રહેવા જતી રહી હતી હત્યા બાદ ગામમા વાત ફેલાવી કે શાંતિગીરીને મોટુ કામ મળતા બહાર ગયા…
View More જેઠ સાથે ભાગેલી મહિલાને તેના જ મિત્ર સાથે પ્રેમસંબંધ પાંગર્યો, પ્રેમી સાથે મળી જેઠને પતાવી દીધોસુરેન્દ્રનગરમાં અનેક ભૂંડના શંકાસ્પદ મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસ દરમિયાન 700થી વધુ ભૂંડના શંકાસ્પદ મોત નોંધાતા પશુપાલન વિભાગ અને સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યા છે. અચાનક મોટા પ્રમાણમાં થયેલા મોતને…
View More સુરેન્દ્રનગરમાં અનેક ભૂંડના શંકાસ્પદ મોતસુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને…
View More સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 42 આરોપીઓથી ‘પોલીસ સ્ટેશન’ આખું ભરાઈ ગયું