દસાડાના ખેરવા ગામે બનેલો બનાવ, ગ્રામજનો મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં એક માથાભારે બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે.…
View More બુટલેગરનો આતંક, 3 મહિલાને કારથી ઉલાળી યુવકને છરી ઝીંકીSurendranagar news
સુરેન્દ્રનગરના પાટડી પાસેથી 1.50 કરોડનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગરનાં પાટડી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી પ્લાયવુડની આડમાં છુપાવીને ઘુસાડેલો રૂા.1.50 કરોડની કિંમતના દારૂ ભરેલા ક્ધટેનર સાથે ચાલકની ધરપકડ કરી હતી. સ્ટેટ…
View More સુરેન્દ્રનગરના પાટડી પાસેથી 1.50 કરોડનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા
અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે…
View More સુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યામુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…
View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયો
પોરબંદરના શખ્સની ધરપકડ, દારૂનો જથ્થો જામનગરના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ…
View More ચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયોલીંબડી-ડોળિયા હાઇવે પરથી 27.48 લાખના દારૂ-બિયર ભરેલું ક્ધટેનર પકડાયું
સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી-ડોળીયા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂૂ. 37.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના…
View More લીંબડી-ડોળિયા હાઇવે પરથી 27.48 લાખના દારૂ-બિયર ભરેલું ક્ધટેનર પકડાયુંકોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભા
અમદાવાદથી, ભાવનગર, અમરેલી, બોટાદ થઈ સુરેન્દ્રનગરમાં સમાપન, કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ’જન આક્રોશ યાત્રા’ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના…
View More કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભાસુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી
બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો…
View More સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરીસુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશે
જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ…
View More સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશેસુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા
રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે…
View More સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા