વધુ પડતા નશાના કારણે ઉલટી અને ચક્કર આવતા તમામ યુવકોને હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગર શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ પાંચ લોકોની તબિયત લથડીSurendranagar news
સુરેન્દ્રનગરના વાલેવડાની ઘટનામાં ઠાકોર સમાજની રજૂઆત બાદ PI, 3 PSIની બદલી
દસાડાના અંબાળા ગામે ઠાકોર સમાજનાં સંમેલનમાં આગેવાનોએ ઘટનાને વખોડી તપાસની માંગ કરી હતી દસાડાના વિવાદિત PI ઉપાધ્યાય સહિત 4 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ હોવાના મહત્વના…
View More સુરેન્દ્રનગરના વાલેવડાની ઘટનામાં ઠાકોર સમાજની રજૂઆત બાદ PI, 3 PSIની બદલીરાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચી
સુરેન્દ્રનગર જિલ્લામાં ’બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ’ અભિયાન અંતર્ગત જોરાવરનગર પોલીસે એક કિશોરીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું છે. આ કામગીરી SHE ટીમ અને ચાઇલ્ડ…
View More રાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચીઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખ
ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા…
View More ઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખદસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
દસાડા તાલુકાના બામણવા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ એક નહીં શકે તેમ હોવાથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસે ઘટના સ્થળે…
View More દસાડા તાલુકાના બામણવામાં પ્રેમીપંખીડાએ સજોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંસુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યુંચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયો
ટ્રકમાંથી 11496 નંગ નાની- મોટી દારૂની બોટલ જપ્ત કરાઇ, દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી, જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ…
View More ચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગરની જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ લોકોને ગંભીર ઇજા
સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઇજા પહોંચતા…
View More સુરેન્દ્રનગરની જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ લોકોને ગંભીર ઇજાસુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા
સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂૂપીયા 1300નો…
View More સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયાઅલ્પેશ ઠાકોર કલાકારોના જોરે ભેગી કરે છે ભીડ
સુરેન્દ્રનગરના પાટડીના વેલાવડા ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોર સામે ગંભીર આક્ષેપો થતા રાજકારણ ગરમાયું છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે…
View More અલ્પેશ ઠાકોર કલાકારોના જોરે ભેગી કરે છે ભીડ