સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ઘણા લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અચાનક નોકરી જતી રહેવા કે પગાર…
View More આપઘાતનો વિચાર આવે છે? ધુમાવો હેલ્પલાઇન નંબર, સુરત પોલીસનો પ્રયાસsurat news
સુરતમાં બેકાબૂ ટ્રકે કહેર મચાવ્યો: 4 લોકોને અડફેટે લેતા 1નું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
સુરતના કામરેજ વિસ્તારમાં નવાગામ નજીક એક બેકાબુ ટ્રકે તબાહી મચાવી છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ બોલેરો પલટી મારી ગઇ હતી. આ અકસ્માતને લઈને…
View More સુરતમાં બેકાબૂ ટ્રકે કહેર મચાવ્યો: 4 લોકોને અડફેટે લેતા 1નું મોત, બે પોલીસકર્મી ઈજાગ્રસ્તરાજકોટના પડઘા, સુરત BRTS બસ સ્ટેન્ડમાં બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ
રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બસ ડ્રાઈવરોના લાયસન્સ તેમજ બ્રેથ એને લાઈઝર દ્બારા…
View More રાજકોટના પડઘા, સુરત BRTS બસ સ્ટેન્ડમાં બ્રેથ એનલાઈઝરથી ચેકિંગતાપી નદીના બ્રિજ પરથી હીરાના કારીગરે પરિવાર સાથે લગાવી મોતની છલાંગ, માતા-પિતા સહિત પુત્ર પાણીમાં ગરકાવ
સુરતના કામરેજ તાલુકામાંથી દુખદ ઘટના સામે આવી છે. કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયાં છે. મૃતકોમાં માતા-પિતા અને પુત્ર સામેલ…
View More તાપી નદીના બ્રિજ પરથી હીરાના કારીગરે પરિવાર સાથે લગાવી મોતની છલાંગ, માતા-પિતા સહિત પુત્ર પાણીમાં ગરકાવઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યો
સુરતના સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી.…
View More ઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યોરૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યો
પોલીસ સ્ટેશને ટોળાનું હલ્લાબોલ નશેડીને દારૂ ઢીંચવા પૈસા નહીં આપતા છરીના ઘા ઝીંકી દીધા, કાપોદ્રા પોલીસ સ્ટેશને ટોળાં ઉમટી પડતાં તંગદિલી, પોલીસના ધાડા ઉતારી દેવાયા…
View More રૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યોસુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ભરૂૂચ અને સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગંભીર છેતરપિંડીના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે.…
View More સુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયો118 રત્નકલાકારની હત્યાના પ્રયાસમાં આસી.મેનેજરની ધરપકડ
સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસમાં પોલીસે અંતે આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના…
View More 118 રત્નકલાકારની હત્યાના પ્રયાસમાં આસી.મેનેજરની ધરપકડમંદીનો માર, સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઇનો
સુરતમાં રત્નકલાકારોની સ્થિતિ ખરાબ, ખાનગી શાળાઓમાંથી બાળકોને ઉઠાડી સરકારી સ્કૂલોમાં બેસાડવા માટે દોટ હીરા ઉદ્યોગની મંદીએ વાતાવરણ બગાડ્યું, મોંઘી ફી વસુલતી ખાનગી શાળાઓથી મોહભંગ હીરા…
View More મંદીનો માર, સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઇનોસુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા
સુરતના પોષ ગણાતા વેસુ વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાન નજીક જ આવેલી એક રહેણાક બિલ્ડિંગમાં આગ ભભુકી ઉઠતા 18 લોકો ફસાયા હોવાના અહેવાલો મળે…
View More સુરતમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, 18 લોકો ફસાયા